SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનેન્દ્રને પૂર્વભવ ૩૭૭ पुनः पुनर्विलपतो, दृष्ट्वैतान् करुणस्वरम् ।। तां शक्ति संजहारेन्द्रो, दयास्तेऽप्यधुः सुखम् ॥ ८८४ ॥ एवं तामलिना बालतपसेन्द्रत्वमर्जितम् ।। सम्यक्त्वैकावतारत्वे, प्राप्य तीर्थों भवार्णवः ॥ ८८५ ॥ जैनक्रियापेक्षयेदं, यद्यप्यल्पतरं फलम् ।। सम्यग्दृष्टिहि तपसा, लभेत मुक्तिमीदृशा ॥ ८८६ ॥ तथाहुः-"सद्धि वाससहस्सा तिसत्तखुत्तो दएण धोएण । વળત્તિ તામસ્જિળા, સાતવત્તિ ઘaો છે ૮૮૭ છે.” जनप्रवादोऽपि-"तामलितणइ तवेण, जिणमइ सिज्झइ सत्त जण । ના ઢોળ, તામજિ સારું નથી ૮૮૮ છે” तथाप्यस्य निष्फलत्वं, वक्तं शक्यं न सर्वथा । सज्ञानाज्ञानतपसोः, फले कुतोऽन्यथाऽन्तरम् ? ॥ ८८९ ॥ ૩–“ શનાળા વર્ષે રૂ, વર્લ્ડ વાહ ! નાળી તિદિ ગુત્ત, વે કપાસમાં ૮૧૦. ” સેવકે છીએ. વારંવાર કરૂણ સ્વરે વિલાપ કરતાં આ અસુરોને જોઈને દયાળ એવા ઈન્ડે પિતાની શક્તિ સંહરી લીધી અને તેઓને (અસુરોને પણ) સુખ થયું. ૮૭૪–૮૮૪. આ પ્રમાણે તામલિએ બાલતપથી ઈન્દ્રપણું પ્રાપ્ત કર્યું. તેમ જ સમ્યક્ત્વ અને એકાવતારીપણું પામીને તે (ખરેખર) ભવસમુદ્રને તરી ગયો. ૮૮૫. જે કે જૈન ક્રિયાની અપેક્ષાએ તે આ (ઈન્દ્રપણાની પ્રાપ્તિ) અલ્પતર ફળ છે. સમ્યગુદૃષ્ટિએ જો આવું તપ કર્યું હોત તે આવા તપથી મેક્ષની જ પ્રાપ્તિ થાત. ૮૮૬. સાઈઠ હજાર (૬૦,૦૦૦) વર્ષ સુધી એકવીસ વાર પાણીથી ધેએલ (અનથી) તામસીએ તપ આચર્યું પણ અજ્ઞાન તપ હોવાથી અપફળને મેળવ્યું. ૮૮૭. લોકમાં પણ કહેવાય છે કે : તામલિ જેવા તપથી જિનમતિવાળા સાત જણ મેક્ષમાં જાય છે. જ્યારે અજ્ઞાનના દિષથી તામલિ ફક્ત ઈશાનગતિને પામ્યા. ૮૮૮. તે પણ આ તપને સર્વથા નિષ્ફળ કહી શકાય નહિ, નહીંતર સજ્ઞાન અને અજ્ઞાન તપના ભેદ પડતા જ નહીં. ૮૮૯. અજ્ઞાની કોડે વર્ષે જે કર્મ અપાવે તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવે.” ૮૯૦. ક્ષે, ઉ. ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy