SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ક્ષેત્રલેાક-સ ૨૬ ईशानदेवलोकस्य प्रतरेऽथ त्रयोदशे । मेरोरुत्तरतः पञ्च स्युर्विमानावतंसकाः || ८४४ ॥ अङ्कावतंसकं प्राच्यां विमानमस्ति शस्तभम् । दक्षिणस्यां स्फटिकावतंसकाख्यं निरूपितम् ॥। ८४५ ॥ अपरस्यां तथा रत्नावतंसकमिति स्मृतम् । उत्तरस्यां जातरूपावतंसकाभिधं भवेत् ।। ८४६ ॥ मध्ये चैषामथेशानावतंसकाभिधं महत् । विमानं मानतः सौधर्मावतंसकसन्निभम् ॥ ८४७ ॥ तत्रोपपातिशय्यायामुपपातसभास्पृशि । ईशानेन्द्रतया प्रौढपुण्य उत्पद्यतेऽसुमान् ॥ ८४८ ॥ साम्प्रतीनस्त्वसौ जम्बूद्वीपे क्षेत्रे च भारते । ताम्रलिप्त्यां पुरि मौर्यपुत्रोऽभूत्तामलिर्धनी ॥ ८४९ ॥ स चैकदा रात्रिशेषे, जाग्रच्चित्ते व्यचिन्तयत् । नन्वयं यन्मया लब्धा, समृद्धिः सर्वतोमुखी ।। ८५० ॥ तत्प्राच्य प्राज्य पुण्यानां, फलमत्र न संशयः । प्रागेव संचितं भुजे, हन्त नूनमनर्जयन् ।। ८५१ ॥ બીજા દેવલેાકનુ વર્ણન : ખીજા ઇશાન દેવલાકના તેરમા પ્રતરમા મેરૂપર્યંતની ઉત્તર દિશામાં પાંચ અવત સક विभानो छे. ८४४. તેમાં પ્રથમ પૂર્વાદિશામાં પ્રશંસનીય પ્રભાવાળું અંકાવત`સક, દક્ષિણ દિશામાં સ્ફટિકાવત...સક, પશ્ચિમ દિશામાં રત્નાવત સક અને ઉત્તર દિશામાં જાતરૂપાવત`સક નામના विभान होय छे. ८४५-८४६. Jain Education International આ ચારેય વિમાનાની મધ્યમાં ઇશાનાવત`સક નામનું મહાન ( મેાટુ'-વિશાળ ) વિમાન છે. જે પ્રમાણથી સૌધર્માવત'સક વિમાનના પ્રમાણ જેટલું છે. ૮૪૭. ઉપપાત સભાની અંદર રહેલી ઉપપાત શય્યા ઉપર કોઈક પુણ્યશાળી આત્મા ઇશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. ૮૪૮. ઇશાનેન્દ્રના પૂર્વ ભવ : આ વર્તમાનકાલીન ઈશાનેન્દ્ર, જમ્મૂદ્રીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તીપુરીમાં મૌર્યના પુત્ર તામિલ નામના કાઈ ધનવાન હતા. એક દિવસ થાડી રાત્રિ બાકી રહી ત્યારે જાગૃત થએલા એવા તે ચિત્તમાં વિચાર કરે છે કે, ખરેખર! ચારે તરફ વિસ્તૃત એવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy