SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનેન્દ્રને પૂર્વભવ ૩': ૩ क्षीणेऽस्मिन् किं करिष्ये तद्भवान्तरसुखावहम् । किंचित्पुण्यमर्जयामि, गार्हस्थ्ये तु भवेन्न तत् ॥ ८५२ ॥ विचिन्त्येति विचारज्ञः, प्रातः प्रीत्या कुटुम्बकम् । आकार्य शातिमित्रादीनुपचर्याशनादिभिः ॥ ८५३ ॥ कुटुम्बभारमारोप्य, ज्येष्ठपुत्रे विरक्तहृत् । तानापृच्छय दारुमयं, गृहीत्वकं पतद्ग्रहम् ॥ ८५४ ॥ प्राणामया प्रववाज, प्रव्रज्ययाऽथ तत्र सः ।। यत्र यं प्राणिनं पश्येदाकाकमासुरेश्वरम् ॥ ८५५ ॥ तत्र तं प्रणमन् षष्ठतपा आतापनामपि । कुर्वाणो भान्वभिमुखः, षष्ठस्य पारणादिने ॥ ८५६ ॥ आतापनाभुवः प्रत्युत्तीय पुयों कुलान्यटन् । ૩નીવમસ્થાનિ, મિક્ષાર્થમપરા | ૮૧૭ || नादत्ते सूपशाकादि, किंतु केवलमोदनैः । पूणे पतद्ग्रहे भिक्षाचर्यायाः स निवर्तते ।। ८५८ ॥ एकविंशतिकृत्वस्त, प्रक्षाल्यौदनमम्बुभिः । तादृग्नीरसमाहार्य, षष्ठं करोत्यनन्तरम् ॥ ८५९ ॥ આ સમૃદ્ધિ જે મેળવી છે, તે પૂર્વભવના મહાન પુણ્યનું ફળ છે. તેમાં શંકાને સ્થાન નથી. ખરેખર! જ્યારે હું પૂર્વનું સંચિત પુણ્ય ભોગવું છું અને નવું ઉપાર્જન કરતો નથી. તે આ પુણ્ય ક્ષીણ થયા બાદ શું કરીશ? તેથી ભવાંતરમાં સુખને આપનાર કંઈક પુણ્ય ઉપાર્જન કરૂં! પણ તે ગૃહસ્થપણામાં શક્ય નથી એમ વિચારીને સમજુ એવા તેણે સવારે પ્રેમપૂર્વક કુટુંબને બોલાવીને જ્ઞાતિ – મિત્ર – સ્વજનાદિને ભજન આદિથી સાકાર કરીને, મોટા પુત્ર ઉપર કુટુંબને ભાર આરોપણ કરીને, તેઓને પુછીને લાકડાનું એક પાત્ર ગ્રહણ કરીને તેણે “પ્રાણામા” નામની દીક્ષા ગ્રહણ કરી. પ્રાણમા એટલે જે કોઈ પ્રાણી મળે ભલે તે કાગડો હોય કે ઈન્દ્ર હોય એને નમસ્કાર કરે. આ પ્રમાણે પ્રાણિ માત્રને નમસ્કાર કરતા, છઠ્ઠને તપ અને સૂર્ય સન્મુખ આતા પનાને કરતાં, છઠ્ઠના પારણાને દિવસે આતાપનાના સ્થાનથી નીચે ઉતરીને નગરીમાં ગૃહસ્થોને ત્યાં ઉંચા-નીચા અને મધ્યમ કુલ માં ભિક્ષા માટે દિવસના ત્રીજા પ્રહરે ફરે છે. દાળ-શાક ને ગ્રહણ કરતા નથી પરંતુ ફક્ત ભાતથી પાત્રને ભરાતા તે ભિક્ષાચર્યાથી પાછા ફરે છે. અને તે ભાતને ૨૧ વાર પાણીથી ધોઈને, તેવા નીરસ આહારને ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy