SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ ઇન્દ્રનાં ભક્તિ સંબંધી કાર્યો धर्मेण चरन्तीति साधर्मिका:-साध्वपेक्षया साधवः एतेषामवग्रहः-तदाभाव्यं पञ्चक्रोशपरिमाणं क्षेत्रं, ऋतुबद्धे मासमेकं, वर्षासु चतुरो मासान् यावदिति सार्मिकावग्रहः । आस्पदस्वामिनामेषां, पञ्चानामप्यवग्रहम् । याचन्ते साधवस्तेषामपि पुण्यमनुज्ञया ॥ ८३८ ॥ श्रुत्वेति मुदितस्वान्तः, शचीकान्तः प्रभुं नमन् । ऊचे येऽस्मिन्मम क्षेत्रे, विहरन्ति मुनीश्वराः ॥ ८३९ ॥ तेषामवग्रहमहमनुजानामि भावतः । इत्युक्त्वाऽस्मिन् गते स्वर्ग, प्रभु पप्रच्छ गौतमः ॥ ८४० ॥ सत्यवादी सत्यमाह, शक्रोऽयमथवाऽन्यथा । जिनेनापि तदा सत्यवादीत्येष प्रशंसितः ॥ ८४१ ॥ एवं योऽनेकधा धर्ममाराध्येतः स्थितिक्षये ।। विदेहेषुत्पद्य कावतारो मुक्तिमाप्स्यति ॥ ८४२ ॥ अस्मिश्च्युते च स्थानेऽस्य, पुनरुत्पत्स्यतेऽपरः । एवमन्येऽपि शकाद्या, यथास्थानं सुरासुराः ॥ ८४३ ॥ કહેવાય, સાધુની અપેક્ષાથી સાધુ, એ સાધર્મિક છે. અને એમને અવગ્રહ તે પાંચ ગાઉ પ્રમાણે સમજવો. શેષકાળમાં એક મહિના સુધી અને ચાતુર્માસમાં ચાર માસ સુધી સાધમિક અવગ્રહ હોય છે. આ પાંચે સ્થાનના સ્વામી પાસે સાધુઓ અવગ્રહની યાચના કરે છે, અને અનુજ્ઞા આપવા દ્વારા તે સ્વામીઓને પણ પુણ્ય બંધાય છે. ૮૩૮. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા અંતઃકરણવાળા એવા ઈદ્ર મહારાજાએ પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે, આ મારા ક્ષેત્રમાં જે મુનિઓ વિચારે છે તેઓને હું ભાવપૂર્વક અવગ્રહની અનુજ્ઞા આપું છું. આ પ્રમાણે કહીને સ્વર્ગમાં ગયા ત્યારે ગૌતમસ્વામીએ પરમાત્મા વીરને પૂછયું; હે ભગવાન ! સત્યવાદી એવા આ શક્રેન્દ્રની અવગ્રહની અનુજ્ઞા (ભાવથી) સત્ય છે કે કેમ? ત્યારે પરમાત્માએ પણ ઈન્દ્ર મહારાજ સત્યવાદી છે એમ કહી પ્રશંસા કરી. ૮૩૯-૮૪૧. આ પ્રમાણે જે અનેક પ્રકારે ધર્મને આરાધીને અહીંથી (ઈદ્રપણાથી) આયુષ્યનો ક્ષય થયા બાદ મહાવિદેહમાં ઉત્પન્ન થઈને એકાવતારી એવા તે મુક્તિને પામશે. ૮૪૨. આ શક્રેન્દ્રના રચવન બાદ એમના સ્થાનમાં બીજા ઈન્દ્ર ઉત્પન્ન થશે. એ પ્રમાણે, પિત–પોતાના સ્થાને શક્ર-દેવ – દાનવ વિગેરે ઉત્પન્ન થાય છે. ૮૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy