SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ भ्रष्टप्रतिज्ञं तं निर्वासयामास त्रिविष्टपात् । क्षणं मुमोच योऽर्हन्तं, न चित्तात्परमार्हतः ॥ ८३२ ॥ यः पालकविमानाधिरूढो राजगृहे पुरे । श्रीवीरं समवसृतं, वन्दित्वेति व्यजिज्ञपत् ॥ ८३३ ॥ अवग्रहाः कति विभो !, भगवानाह पञ्च ते । स्वामिना स्वीक्रियते यस्सोऽवग्रह इति स्मृतः ॥ ८३४ ॥ देवेन्द्रावग्रहस्तत्र, प्रथमः स्यात्स चेन्द्रयोः । सौधर्मशानयोर्लोकदक्षिणार्डोत्तरार्द्धयोः ॥ ८३५ ॥ द्वितीयश्चक्रिणः क्षेत्रे खिलेऽपि भरतादिके । तृतीयो मण्डलेशस्य, स च तन्मण्डलावधिः ॥ ८३६ ॥ तुरीयस्तु गृहपतेः, स च तद्गृहलक्षणः । पञ्चमः सार्मिकस्य, पश्चक्रोशावधिः स च ॥ ८३७ ॥ तथोक्तं भगवतीवृत्तौ १६ शतक २ उद्देशके-"साहम्मिउग्गहे'त्ति समानेन સ્વયં નાટકાદિને નિષેધ કરીને છ મહિના સુધી અત્યંત શોકને અનુભવ્યો અને ત્યાર બાદ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને આવતાં તે સંગમને દેવલોકમાંથી કાઢી મૂક્યો. એવા તે પરમહંત શક્ર-મહારાજા શ્રી અરિહંત પરમાત્માને ક્ષણવાર પણ ચિત્તથી છોડતા નથી. ૮૩૧-૮૩૨. પાલક વિમાન ઉપર આ રુઢ થઈને જેમણે રાજગૃહ નગરમાં સમવસરેલા શ્રી વીર પરમાત્માને વંદન કરીને વિજ્ઞપ્તિ કરી હતી કે હે ભગવાન! અવગ્રહ કેટલા પ્રકારના છે? ભગવાને કહ્યું કે તે (અવગ્રહ) પાંચ પ્રકારના છે. સ્વામી વડે જે સ્વીકારાય તે અવગ્રહ કહેવાય. ૮૩૩-૮૩૪. તેમાં પ્રથમ અવગ્રહ-દેવેન્દ્રનો હોય છે, જે સૌધર્મ અને ઈશાન ઈન્દ્ર સંબંધી દક્ષિણ અને ઉત્તરાધ લેકને જાણ. બીજો અવગ્રહ ચક્રવર્તીને છે કે જે સમસ્ત ભરતાદિ ક્ષેત્રમાં સમજવો. ત્રીજો અવગ્રહ દેશના અધિપતિને જાણ. તે તેના દેશની મર્યાદા સુધી હોય છે. ચોથે અવગ્રહ ઘર માલિકનો (ગૃહપતિને) તેના ઘર પૂરતો જાણો. અને પાંચમે અવગ્રહ સાધર્મિકનો છે કે જે પાંચ ગાઉ સુધીને હેાય છે. ૮૩૫-૮૩૭. શ્રી ભગવતી સૂત્રના સેળમાં શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે – “સાધર્મિક અવગ્રહ (શાન્મિ ૩ત્તિ ) આ પ્રમાણે છે” સમાન ધર્મનું આચરણ કરે તે સાધર્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy