SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ १७ કુબેર લેકપાલનું વર્ણન પૂfમાળિસામિત્રા, સુમનોમદ્ર સુપિ.. વરક્ષા પુખ્યવક્ષા, રાઇતત્તઃ ઘરમ્ | ૮૬૨ | सर्वयशाः सर्वकामः, समृद्धोऽमोघ इत्यपि । असङ्गश्चापत्यसमा, एते वैश्रमणेशितुः ॥ ८१३ ॥ असौ कृत्वोत्तङ्गगेहां. स्वर्णप्राकारशोभिताम् । प्रददावादिदेवाय, विनीतां स्वःपतेगिरा ॥ ८१४ ॥ कृष्णाय द्वारिकामेवं, कृत्वा शक्राज्ञया ददौ । जिनजन्मादिषु स्वणे, रत्नौधैश्वाभिवर्षति ॥ ८१५ ॥ समृद्धश्च वदान्यश्च, लोकेऽनेनोपमीयते । सिद्धान्तेऽपि दानशूरतयाः गणधरैः स्मृतः ॥ ८१६ ॥ તથા -“માઘરા ચરિહંતા, તવા સારા તારા રેસમા, ગુર વાકુવા ૮દ્દA ” एष वैश्रमणः पूर्णपल्योपमद्वयस्थितिः । सुखान्यनुभवत्युग्रपुण्यप्राग्भारभासुरः ॥ ८१७ ॥ પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનભદ્ર, ચકરક્ષ, પુણ્યરક્ષ, શર્વાણ, સર્વયશા, સર્વકામ, સમૃદ્ધ, અમેઘ, અસંગ, વિગેરે દેવતાએ કુબેર દેવતાના પ્રિયપુત્ર સમાન છે. ૮૧૨-૮૧૩. આ કુબેર દેવતાઓ, ઈન્દ્ર મહારાજાની આજ્ઞાથી આદિનાથ ભગવંતને ઊંચા પ્રાસાદવાળી, સ્વર્ણના કિલ્લાથી શેભતી, વિનીતા નગરી બનાવીને આપી હતી. ૮૧૪. તેમજ શક મહારાજાની આજ્ઞાથી કૃષ્ણ મહારાજાને દ્વારિકા બનાવી આપી હતી. અને જિનેશ્વર ભગવંતના જન્માદિ કલ્યાણ કે માં સ્વર્ણ અને રત્નોની વૃષ્ટિ કરે છે, ૮૧પ. લેકમાં ધનવાન અને દાનેશ્વરને કુબેર તરીકેની ઉપમા અપાય છે. સિદ્ધાન્તમાં પણ ગણધરોએ કુબેરને દાનશૂરા કહેલા છે, ૮૧૬. તે આ પ્રમાણે “ક્ષમાશુરા અરિહતે હોય છે, તપશુરા સાધુ ભગવંતે હોય છે, દાનશૂરા કુબેર હોય છે અને યુદ્ધશૂરા વાસુદેવ કહેવાય છે.”૮૧૬A. પૂર્ણ બે પલ્યોપમના આયુષ્યવાળા એવા આ કુબેરદેવ ઉગ્ર એવા પુણ્યના સમૂહથી દેદિપ્યમાન સુખને અનુભવે છે. ૮૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy