SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ ક્ષેત્રલોક-સર્ગ ૩૪ तथोक्तं-" सोमजमाण सतिभाग, पलिय वरुणस्स दुन्नि देमणा । वेसमणे दो पलिआ एस ठिई लोगपालाणं ॥ ८१८ ॥" चतुर्णामप्यमीषां येऽपत्यप्रायाः सुधाभुजः । ते पत्यजीविनः सर्वे, विना शशिदिवाकरौ ॥ ८१९ ॥ एवं सामानिकैत्रायस्त्रिंशपार्षदमन्त्रिभिः । પત્નીfમfપાથ, સૈઃ સેનાધઃ | ૮૨૦ अन्यैरपि धनैर्देवीदेवैः सौधर्मवासिभिः । सेवितो दक्षिणार्द्धस्य, लोकस्य परमेश्वरः ॥ ८२१ ॥ यथास्थान परिहितमौलिमालाधलकृतिः । शरत्काल इव स्वच्छाम्बरोऽन्द्वच्छकुण्डलः ॥ ८२२ ॥ पूर्णसागरयुग्मायुरास्ते स्वरं सुखाम्बुधौ । मग्नो भग्नश्रमः स्वःस्त्रीनाट्यनादप्रमोदितः ॥ ८२३ ।। आश्चर्यमीहगैश्वर्यव्यासक्तोऽप्यन्तरान्तरा । जम्बूद्वीपमवधिना, निरीक्षते महामनाः ॥ ८२४ ॥ શાસ્ત્રમાં કહ્યું છે કે સમ અને યમ દેવનું ૧૩ પલ્યોપમ આયુષ્ય હોય છે, વરુણદેવનું કંઈક ન્યૂન બે પાપમનું આયુષ્ય હોય છે, અને કુબેર દેવનું બે પલ્ય પમનું આયુષ્ય કહેલું છે. આ પ્રમાણે લેકપાલોનું આયુષ્ય છે. ૮૧૮. આ ચારેય લોકપાલના પુત્ર સમાન જે દેવતાઓ છે, તેમાંથી સૂર્ય અને ચન્દ્ર સિવાય બધા દેવો એક પલ્યોપમના આયુષ્યવાળા છે. ૮૧૯. આ પ્રમાણે સામાનિક દેવતાઓ, ત્રાયશ્ચિંશ દેવતાઓ, પર્ષદાના દેવતાઓ, મંત્રી દેવતાઓ, અપ્સરાઓ, લેકપાલ, સૈન્યો, સેનાધિપતિ દેવતાઓ અને બીજા પણ ઘણું– ઘણું સૌધર્મવાસી દેવ-દેવીઓથી સેવાતા અને દક્ષિણાર્ધ લોકના ઈશ્વર, યોગ્ય સ્થાનમાં મુગુટ અને માલાદિ અલંકારોને ધારણ કરનાર, શરદકાળના સ્વચ્છ વાદળ જેવા સ્વચ્છ કપડા પહેરનાર, સૂર્ય અને ચન્દ્ર જેવા સ્વચ્છ (અને તેજસ્વી) બે કુંડલો ધારણ કરનાર, પૂર્ણ બે સાગરોપમના આયુષ્યવાળા, શ્રમરહિત, સુખરૂપી સમુદ્રમાં મગ્ન, સ્વર્ગની સ્ત્રીઓ અને નાટકના નાદથી આનંદિત થયેલા એવા સૌધર્મેન્દ્ર ઈચ્છાપૂર્વક રહે છે. ૮૨૦–૮૨૩. આ આશ્ચર્યની વાત છે, કે આવા એશ્વર્યમાં આસક્ત હોવા છતાં પણ મહામના એવા ઈન્દ્ર મહારાજ વચ્ચે-વચ્ચે અવધિજ્ઞાનથી જ બુદ્વીપને જુએ છે. ૮૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy