SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ चत्वारोऽस्य लोकपालाचतुर्दिगधिकारिणः । तेषामपि विमानादिस्वरूपं किञ्चिदुच्यते ।। ७५७ ।। विमानं तत्र शक्रस्य यत्सौधर्मावतंसकम् । तस्मात् प्राच्यामसंख्येययोजनानामतिक्रमे || ७५८ ॥ तत्र सोममहाराजविमानमतिनिर्मलम् । ક્ષેત્રલેાક-સ ૨૬ संध्याप्रभाख्यं देवेन्द्र विमानाभं समन्ततः ॥ ७५९ ॥ तत्रोपपात शय्यायामुपपातसभान्तरे । उत्पद्यते सोमराजः, शेषं सर्व तु पूर्ववत् || ७६० || अधोभागे विमानस्य सोमराजस्य राजते । जम्बूद्वीपसमा तिर्यग्लोके सोमाभिधा पुरी || ७६१ ॥ प्रासादपरिपाटयो, चतस्रः शेषमुक्तवत् । वैमानिक विमानामानमत्रोच्चतादिकम् || ७६२ ॥ शेषाणां लोकपालानामप्येवं स्वस्वसंज्ञया । तिर्यग्लो के राजधान्यः, વિમાનતઢે મતાઃ || ૭૬૨ ॥ सुधर्माद्याः सभास्त्वत्र न सन्तीति जिना जगुः । नैषां विमानोत्पन्नानामिहैताभिः प्रयोजनम् ॥ ७६४ ॥ ઇન્દ્ર મહારાજાને ચાર દિશાના અધિકારી એવા ચાર લેાકપાલા છે. તેએના પણ વિમાનાદિનું સ્વરૂપ કઇક કહેવાય છે. ૭૫૭. ત્યાં જે શક મહારાજાનું સૌધર્માવત'સક વિમાન છે. તેનાથી પૂર્વ દિશામાં અસખ્યચાજન દૂર સેામ મહારાજ (પૂર્વ દિશાના દિક્પાલ)નું અતિ નિર્મળ ચારે બાજુથી ઇન્દ્ર મહારાજાના વિમાન જેવું સધ્યાપ્રભ નામનુ વિમાન છે. તથા ઉપપાત સભામાં ઉપપાત શય્યા ઉપર સેમરાજ ઉત્પન્ન થાય છે. બાકીના સ વૃત્તાંત પૂર્વાંનો જેમ સમજી લેવા. ૭૫૮૭૬૦. સેમરાજન! વિમાનની નીચે તિગ્ લેાકમાં આયામવિસ્તારમાં જ ખૂદ્વીપ સમાન સામા નામની નગરી છે. ૭૬૧. અહિં પ્રાસાદની ચાર શ્રેણીએ છે. બાકી બધું પહેલા કહ્યા મુજબ સમજવું. ઉંચાઈ વિગેરે વૈમાનિક વિમાનથી અર્ધ સમજવી. ૭૬૨. Jain Education International બાકીના લેકપાલાની પણપોત-પોતાના નામની રાજધાની તિય લાકની અંદર રાતાના વિમાનની નીચે કહેલી છે. ૭૬૩. અહીંયા આ લોકપાલેાની રાજધાનીમાં સુધર્મા આદિ સભા હાતી નથી. એમ જિનેશ્વરાએ કહ્યું છે. કારણ કે- અહીં ઉત્પન્ન થયેલા એવા તે લેાકપાલ દેવાને સભાનું પ્રચાજન હાતુ નથી. ૭૬૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy