SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શકનાં વિષય સુખનું વર્ણન तस्य प्रासादस्य नानामणिरत्नमयी मही । ऊर्ध्वभागोऽप्यस्य पद्मलतादिभक्तिशोभितः ॥ ७५१ ॥ तस्य प्राप्तादस्य मध्ये, रचयेन्मणिपीठिकाम् । योजनान्यष्ट विस्तीर्णायतां चत्वारि मेदुराम् ॥ ७५२ ॥ तस्या मणीपीठिकाया, उपर्येकां मनोहराम् । विकुर्वयेदिव्यशय्यां, कोमलास्तरणास्तृताम् ॥ ७५३ ॥ रत्नश्रेणिनिर्मितोस्प्रतिपादकृतोन्नतिम् । गाथामिवोद्यत्सुवर्णचतुष्पादां सुखावहाम् ॥ ७५४ ॥ युग्मं ॥ ततः सपरिवाराभिः, प्राणप्रियाभिरष्टभिः । गन्धर्वनाटथानीकाभ्यां, चानुयातः सुरेश्वरः ॥ ७५५ ॥ तत्रोपेत्यानेकरूपो, गाढमालिङ्गन्य ताः प्रियाः । दिव्यान् पञ्चविधान् कामभोगान् भुङ्क्त यथासुखम् ॥ ७५६ ॥ तथाच सूत्र-'जाहे णं भंते ! सके देविंदे देवराया दिव्वाई भोगभोगाई भुंजिउकामे भवइ से कहमिदाणिं पकरेइ ? 'गो ! ताहे चेव णं से सके दे० एगं महं नेमिपडिस्वगं विउव्वती'त्यादि' भगवतीसूत्रे १४-६ ॥ તે પ્રાસાદની પૃથ્વી વિવિધ પ્રકારના રત્ન અને મણમય હોય છે. અને એની ઉપરની છત પઢલત્તાદિ ચિત્રોની વિવિધ રચનાથી શોભે છે. ૭૫૧. તે પ્રાસાદના મધ્યમાં આઠ યોજન લાંબી-પહોળી અને ચાર યોજન ઊંચી એક સુંદર મણિપીઠિકા રચે છે. ૭૫૨. તે મણિપીઠિકા ઉપર કે મળ ચાદરથી ઢંકાયેલી એવી એક મનહર દિવ્યશચ્યા (દેવતા એ ) વિકુ છે. અને રત્ન શ્રેણિથી નિર્મિત એવા મોટા ચાર પાયાથી એ શય્યા ઉચી દેદીપ્યમાન અને સુખાવહ છે. જાણે સુંદર–વણે (અક્ષરે) વાળા ચાર પાદવાળી ગાથા ન હોય ! ૭૫૩-૭૫૪. - ત્યારબાદ પરિવાર સહિત આઠ પ્રાણપ્રિયા સાથે ગાંધર્વ અને નાટ્યસેનાથી યુક્ત એવા ઈદ્ર મહારાજા ત્યાં જઈને અનેક રૂપે કરી તે પ્રિયાને ગાઢ આલિંગન કરી પાંચ પ્રકારના દિવ્ય કામભોગને ઈરછા મુજબ ભગવે છે. ૭૫૫-૭૫૬. શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકના છટ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે કે-“હે ભદત ! જ્યારે દેવોના ઈન્દ્ર, દેના રાજ, એવા શક દિવ્યભેગોને ભેગવવા ઈ છે ત્યારે કેવી રીતે કરે? - હે ગૌતમ! તે દેવેન્દ્ર એક નેમિપ્રતિરૂપક = ચક્રાકાર મોટા મહેલને વિક છે.” ઈત્યાદિ (ઉપર પ્રમાણે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy