SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ સોમ લોકપાલને પરિવાર रोहिणी मदना चित्रा, सोमा चेत्यभिधानतः । चतस्रोऽग्रमहिष्योऽस्य, स्युः सहस्रपरिच्छदाः ॥ ७६५ ॥ देवीसहस्रं प्रत्येकं, विकुर्वितुमपि क्षमाः । पत्नीसहस्राश्चत्वारस्तदेवं सोमभूभृतः ॥ ७६६ ॥ त्यक्त्वा सुधर्मामन्यत्रार्हत्सथ्याशातनाभयात् । सहैताभिः पञ्चविधान् , कामभोगान् भुनक्त्यसौ ॥ ७६७ ॥ शेषाणां लोकपालानामप्येतैरेव नामभिः । चतस्रोऽग्रमहिष्यः स्युरियत्परिच्छदान्विताः ॥ ७६८ ॥ सामानिकादयो येऽस्य, ये चैषामपि सेवकाः । तथा विद्युत्कुमाराग्निकुमाराख्याः सयोषितः ॥ ७६९ ॥ मरुत्कुमाराः सूर्यन्दुग्रहनक्षत्रतारकाः ।। સમાજ્ઞાવર્તન કર્યું, જે ગાડપિ તથા વિધાર છે ૭૭૦ | ग्रहाणां दण्डमुसलशृङ्गाटकादिसंस्थितिः । गर्जितं ग्रहसंचारे, गन्धर्वनगराणि खे ॥ ७७१ ॥ રોહિણી, મદના, ચિત્રા અને સોમા આ પ્રમાણે ચાર નામવાળી હજાર-હજારના પરિવારવાળી ચાર અગ્રમહિષીઓ છે. ૭૬૫. દરેક અગ્રમહિષીઓ એક-એક હજાર દેવીઓની વિકુવરણા કરવામાં સમર્થ છે. આ પ્રમાણે ચાર હજાર સેમરાજાની દેવી છે. ૭૬ ૬. - અરિહંત પરમાત્માના અસ્થિ આદિની આશાતનાના ભયથી તે અસ્થિઓ જ્યાં ૨ખાય છે. તે સુધર્મા સભા સિવાય બીજા સ્થાને સેમરાજા, આ દેવીઓ સાથે પાંચ પ્રકારના કામભોગો ભેગવે છે. ૭૬૭. બાકીના લેકપાલની પણ આટલા જ પરિવાર વાળી, આજ નામની ચાર અગ્ર મહિષીઓ હોય છે. ૭૬૮. - સેમરાજાના સામાનિક દેવતાઓ, અને તેમના સેવક, તથા પત્નીઓ સહિત વિદ્યુતકુમાર અને અગ્નિકુમાર દેવતાઓ, વાયુકુમાર દે, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા બીજા પણ તેવા પ્રકારના દેવ સેમ લોકપાલના આઝાવતી છે. ૭૬૯-૭૭૦. આકાશમાં ગ્રહોના થતાં દંડાકાર- મુસલાકાર – સીડાકાર વગેરે આકારો ગ્રેડ સંચારને ગરવ ગંધર્વનગર, ઉલકાપાત, આકાશવૃક્ષ, દિશાને દાહ, ધૂળની ડમરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy