SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ક્ષેત્ર - ૨૬ वैमानिकैर्देवदेवीवृन्दैः सांकीर्ण्यतोऽभितः । ईष्टे पूरयितुं तिर्यगसंख्यान् द्वीपवारिधीन् ॥ ७३३ ॥ तथाहुः-" सके ण देविंदे देवराया जाव केवतियं च णं पभू विउवित्तए ?, एवं जहेव चमरस्स, नवरं दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अवसेसं तं चेव" भगवतीमत्र । अयं भावः-जम्बूद्वीपावधिक्षेत्रं यावच्छक विमानतः । तावद् द्विगुणितं भर्तुमीष्टे रूपैविकुर्वितैः ॥ ७३४ ॥ तथा च देवेन्द्रस्तवे चमरेन्द्रमाश्रित्य जाव य जंबुद्दीवो जाव य चमरम्स चमरचंचाओ । અમુહિં મુનાહિં અસ્થિ વિસો મરવું ૭રૂ8A !” न पञ्चमाङ्गवृत्तौ तु, सूत्रमेतत्स्फुटीकृतम् । तिर्यकक्षेत्रस्यात्र पृथगुक्तत्वाद्भाव्यते त्विति ॥ ७३५ ॥ तदत्र तत्त्वं बहुश्रुता विदन्ति । सामानिकानामेतस्य, त्रायस्त्रिंशकनाकिनाम् । कत्तु वैक्रियरूपाणि, शक्तिरेवं प्ररूपिता ॥ ७३६ ॥ लोकपालाग्रपत्नीनामपि वैक्रियगोचरा । तुल्यैव शक्तिस्तिर्यक् तु, संख्येया द्वीपवार्द्धयः ॥ ७३७ ॥ સમૂહ દ્વારા ચારે તરફથી ઠાંસીને પૂરવા ઈ છે તે અસંખ્ય દ્વીપ સમુદ્રને પૂરી શકે ૭૩૨–૭૩૩. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે–“દેવના ઈન્દ્ર, દેવોના રાજ એવા શક મહારાજા કેટલી વિકુવરણામાં સમર્થ હોય છે. તેનો ઉત્તર અમરેન્દ્રના વર્ણન મુજબ જાણવો. ફક્ત વિશેષ એટલું જ કે- બાકી બધું તે મુજબ જ.” _શક મહારાજાના વિમાન–પ્રમાણ જે જમ્બુદ્વીપ ક્ષેત્ર છે તેનાથી ડબલ ક્ષેત્રને પિતાના વિકુર્વિત રૂપથી ભરી શકે છે. ૭૩૪. શ્રી દેવેન્દ્ર સ્તવમાં ચમરેન્દ્રને આશ્રયીને કહ્યું છે કે-“જેવડો જબૂદ્વીપ છે, અથવા જેવડી ચમરેન્દ્રની ચમચંચા નગરી છે. તેટલા અસુરો અને અસુર કન્યાઓ દ્વારા ( વિકૃતિ રૂપો દ્વારા) ભરી શકાય છે. ૭૩૪. શ્રી ભગવતી સૂત્રમાં આ સૂત્રની સ્પષ્ટતા કરી નથી. કારણકે તિર્થક ક્ષેત્રની વાત જુદી કહેલી હોવાથી સૂત્રને સ્પષ્ટ નહિ કરવાનું સંભવિત છે તત્ત્વ તે બહુશ્રુતો જાણે. ૭૩૫. ઈન્દ્રના સામાનિક દેવતાઓ અને ત્રાયશિક દેવતાઓની પણ ક્રિયરૂપ શક્તિ આ પ્રમાણે કહેલી છે. ૭૩૬. લોકપાલ અને ઈન્દ્ર મહારાજાની પટ્ટરાણીઓની પણ વૈક્રિય શક્તિ તુલ્ય એટલે કે તીરó સંખ્યાતા દ્વીપ-સમુદ્ર પ્રમાણ સમજવી. હ૩૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy