SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શક્રની અગ્રમહિષીનાં પૂર્વ ભવ शक्तेर्विषय एवायं न त्वेवं कोऽपि कर्हिचित् । જે વિષુવળાં નો વા, જોતિ ન યિતિ ॥ ૭૩૮ || शक्रस्याग्रमहिष्यस्तु, भवन्त्यष्टौ गुणोत्तमाः । रूपलावण्यशालिन्यः प्रोक्तास्ता नामतस्त्विमाः ॥ ७३९ ॥ Jain Education International पद्मा १ शिवा २ शच्य ३ थान ४ रमलाख्या ५ तथाऽप्सराः ६ । ततो नवमिका ७ रोहिण्यभिधा ८ स्यादिहाष्टमी ॥ ७४० ॥ साम्प्रतीनामासां पूर्वभवस्त्वेवं द्वे श्रावस्तीनिवासिन्यौ, हस्तिनागपुरालये । કે તે વિપુણે, કે સાતપુરાયે ॥ ૭૪ ॥ एताः पद्माख्यपितृका, विजयाभिधमातृकाः । बृहत्कुमार्योऽष्टाप्यात्तप्रव्रज्याः पार्श्वसन्निधौ ॥ ७४२ ॥ पुष्पचूलायिका शिष्याः, पक्षं संलिख्य सुव्रताः । નૃત્ત્વોના વિમાનેપુ, પદ્માવતંતતિપુ || ૭૪રૂ ॥ जाताः शक्रमहिष्योऽष्टौ सप्तपल्योपमायुषः । सिंहासनेषु क्रीडन्ति, पद्माख्यादिषु सोत्सवम् ॥ ७४४ ॥ ૩૫૭ અહિં જે વવાયુ છે તે ફક્ત વિષુવા શક્તિના વિષય બતાવવામાં આવ્યા છે. બાકી તા કી કાઇએ આવી વિધ્રુણા કરી નથી-કરતા નથી અને કરશે નહિં. ૭૩૮. શક્ર મહારાજાની ગુણીયલ અને રૂપ લાવણ્યથી શાભતી એવી આઠ પટ્ટરાણીએ હાય છે. જેમના નામ અનુક્રમે આ પ્રમાણે છે. ૧. પદ્મા, ૨. શિવા, ૩. શચિ, ૪. અંજુ, પ. અમલા, ૬. અપ્સરા, ૭. નવમિકા અને ૮. રોહિણી. ૭૩૯–૭૪૦, વર્તમાન કાલીન પટ્ટરાણીઓનાં પૂર્વભવ આ પ્રમાણે છે. (આઠમાંથી) એ શ્રાવ સ્તીનગરીની, એ હસ્તિનાગપુરની, એ કાંપિલ્યપુરની અને એ સાકેતપુર નગરની છે. આ બધાયના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. બધી મેાટી ઉંમરમાં કુમારીપણામાં શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરીને, પુષ્પચૂલા સાધ્વીજીની શિષ્યા બનીને, સારી રીતે વ્રતનું પાલન કરીને, (છેલ્લે) પંદર દિવસની સ‘લેખના કરી મરણ પામીને પદ્માવત‘સાદિ વિમાનામાં ઉત્પન્ન થયેલી છે. અને શક્ર મહારાજાની આઠ પટ્ટરાણીએ થઈ અને તેમનું આયુષ્ય સાત પલ્યાપમનુ' છે. પદ્મ નામના સિંહાસન ઉપર ઉત્સવપૂર્વક (આનંદ પૂર્વક ) ક્રીડા કરે છે. ૭૪૧-૭૪૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy