SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ વિમાનિદાને જરૂર પડે તૃણ કાષ્ટ પણ આયુદ્ધ બને एवं च-अन्येषामपि देवानां, यदा विमानवासिनाम् । युद्धं स्यादसुरैः सार्द्ध, भवप्रत्ययवैरतः ॥ ७२७ ॥ तदा वैमानिका देवाः, काष्ठपर्णतणादिकम् । શરમથેરામામૃશક્તિ રે વત ને ૭૨૮ || अचिन्त्यपुण्यात्तत्तेषां, प्राप्य प्रहरणात्मताम् । सुभूमचक्रिणः स्थालमिव प्रहरति द्विषः ।। ७२९ ॥ तदेतेषां प्रहरणेष्वसत्स्वपि न हि क्षतिः । અમુશળ તુ નૈિતાદ, શા કુખ્યા પૈતઃ | ૭રૂ૦ || नित्यान्येते ततोऽस्त्राणि, वैक्रियाणि च विभ्रति । सस्मयाः सुभमन्यास्तथाविधनरादिवत् ॥ ७३१ ॥ तथाहुः-- देवासुराणं भंते ! संगामे कि णं तेसिं देवाणं पहरणत्ताए परिणमनि ?, गो० ! जंण देवा तणं वा कई वे'त्यादि भगवतीसूत्रे १८-७ । विकुर्वणाशक्तिरपि, वर्त्ततेऽस्य गरीयसी । जम्बूद्वीपद्वयं पूर्ण, यदसौ स्वविकुर्वितैः ।। ७३२ ॥ ' ' આ પ્રમાણે-બીજા વૈમાનિક દેવતાઓને જ્યારે ભવ પ્રત્યય વેરથી અસુર દેવતાઓની સાથે યુદ્ધ થાય છે, ત્યારે વૈમાનિક દેવતાઓ કાષ્ઠ–પાંદડા-ઘાસ–પત્થરના કણને પણ હાથથી સ્પર્શ કરે તે સુલૂમ ચક્રવર્તિના થાલની જેમ તેઓના અચિંત્ય પુણ્ય પ્રભાવથી શસ્ત્ર બનીને શત્રુઓને હણે છે. તેથી વિમાનિક દેવતાઓની પાસે શસ્ત્ર વિગેરેના અભાવમાં પણ કઈ તકલીફ નથી. જ્યારે અસુર દેવતાઓને પુણ્યા૫તાના કારણે એવા પ્રકારની શક્તિ હતી નથી. તેથી આ અસુર દેવતાઓએ વિકુલા અને કાયમી ધારણ કરે છે. અને શસ્ત્ર ધારણ કરવાથી ગર્વયુક્ત બનીને પોતાની જાતને સુભટ માનતા મનુષ્યની જેમ રહે છે. (તે રીતે યુદ્ધાદિ કરે છે.) ૭૨૭-૭૩૧. શ્રી ભગવતી સૂત્રના અઢારમા શતકના સાતમા ઉદ્દેશામાં કહ્યું છે કે- “હે ભગવન દેવ અને અસુરોના યુદ્ધમાં તે દેવોને શસ્ત્ર તરીકે શું પરિણામ પામે છે? હે ગૌતમ! તે દેવો તૃણ, કાષ્ઠાદિને શસ્ત્ર તરીકે પરિણાવે છે.” વૈમાનિક દેવની વિકુવણ શક્તિ મહાન હોય છે, તે દેવે પોતાના વિકર્વિત રૂપથી બે જમ્બુદ્વીપને પૂરી શકે. (આ તે એક દેવની શક્તિ કહી.) જ્યારે વૈમાનિક દેવ-દેવીઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy