SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ક્ષેત્રલોક-સગ ૨૬ वज्रमप्यूर्ध्वगमने, शीघ्रं मन्दमधोगमे । असुरेन्द्राद्वज्रिणस्तु, मन्दगामि द्विधाप्यदः ॥ ७२० ॥ यावत्क्षेत्रं शक्र एकसमयेनोर्ध्वमुत्पतेत् । व द्वाभ्यां तावदेव, चमरः समयस्त्रिभिः ॥ ७२१ ॥ अधः पुनर्यावदेकसमयेनासुरेश्वरः । तावद् द्वाभ्यां हरिवज्र, त्रिभिर्निपतति क्षणैः ॥ ७२२ ॥ निग्रहीतुं ततो मार्ग, नाशक्यतासुरप्रभुः । वज्रेणाधो निपतता, स्वतस्त्रिगुणशीघ्रगः ॥ ७२३ ॥ नाग्राहि शक्रेणाप्येष, स्वतो द्विगुणवेगवान् । वज्र स्वतो मन्दगति, धृतं पृष्ठानुधाविना ॥ ७२४ ॥ મુરાદ મુનિ જીરઃ હિત હિ પુરુમ્ | यदसौ सत्वरः पूर्व, पश्चान्मन्दगतिर्भवेत् ॥ ७२५ ॥ दूर्व पश्चादपि सुरो, महद्धिकस्तु सत्वरः । नरादयस्तु तदनु, नाधः पतितुमीशते ॥ ७२६ ।। જવામાં મંદગતિવાળા હોય છે અને ઉપર જવામાં શીધ્ર ગતિવાળા હોય છે. એવી રીતે વજા પણ ઉર્ધ્વગમનમાં શીઘ્રગતિવાળું હોય છે. અને અધેગમનમાં મંદગતિવાળુ હોય છે એટલે અસુરેન્દ્ર અને સૌધર્મેન્દ્ર બન્નેથી બંને રીતે આ (વા) મંદગામી . ૭૧૮-૭૨૦ એક સમયમાં શક્ર મહારાજા જેટલા ક્ષેત્રમાં ઉચે જાય તેટલા ક્ષેત્રને વજ બે સમયે પહોંચે અને ચમર ત્રણ સમયે પહોંચે. એક સમયમાં અસુરેન્દ્ર જેટલા ક્ષેત્રમાં નીચે જાય તેટલા ક્ષેત્રમાં ઈદ્ર બે સમયે પહોંચે અને વજ ત્રણ સમયે પહોંચે. તેથી જ નીચે પડતા એવા વાવડે પોતાનાથી ત્રણગણી, શીધ્ર ગતિવાળા અસુરેન્દ્ર માર્ગમાં નિગ્રહ (શિક્ષા) કરી શકાય નહિં. તેથી જ શક્ર મહારાજા દ્વારા પણ પોતાનાથી બે ગણી ગતિવાળા અસુરેન્દ્ર પકડી શકાય નહિ. અને પોતાનાથી મંદ ગતિવાળા વજને પાછળ દોડીને પકડી લીધું. ૭૨૧-૭૨૪. નીચે ફેંકેલા મુદ્દગલને દેવતાઓ સુખપૂર્વક ગ્રહણ કરી શકે છે કારણ કે નીચે ફેંકાયેલ પુદ્ગલ શરૂઆતમાં શીવ્ર ગતિવાળું હોય છે અને પાછળથી મંદ ગતિવાળું થાય છે. ૭૨૫. મહદ્ધિક દેવ પહેલા અને પછી નીચે ઉતરવામાં એક સરખી ગતિવાળા હોય. છે અને મનુષ્ય વિગેરે મુદ્દગલની પાછળ પડીને પુદ્દગલને પકડી શકતા નથી. ૭૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy