SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ પદા દ્વારા કાર્ય કરવાની પદ્ધતિનું વર્ણન तथोचुः--' मघवं 'ति मघा-महामेघा वशे सन्त्यस्य मघवान् , कल्पसूत्रवृत्ती, तथा हि मेघा द्विविधा, एके वर्पतंभाविनः । स्वाभाविकास्तदपरे, स्युर्देवतानुभावजाः ॥ ७०१ ॥ तत्र शक्रो यदा वृष्टिं, कर्तुमिच्छेनिजेच्छया । आज्ञापयति गीर्वाणांस्तदाऽभ्यन्तरपार्षदान् ॥ ७०२ ॥ ते मध्यपादास्तेऽपि, बाह्यांस्ते बाह्यवाह्यकान् ।। तेऽप्याभियोगिकांस्तेऽपि, ब्रुवते वृष्टिकायिकान् ॥ ७०३ ॥ તરતે તે વૃદ્ધિ, હૃષ્ટ શાનુશિષ્ટતઃ | एवमन्येऽपि कुर्वन्ति, सुराश्चतुर्विधा अपि ॥ ७०४ ॥ जन्मदीक्षाज्ञानमुक्तिमहेषु श्रीमदर्हताम् । भक्त्युरेकादतिशयोद्भावनाय प्रमोदतः ॥ ७०५ ॥ तथोक्तम्-' जाहे गं भंते ! सके देविंदे देवराए बुद्विकार्य काउकामे भवइ से कहमिदाणिं पकरेइ ?' इत्यादि भगवतीसूत्रे १४-२ । શ્રી ક૯પસૂત્રની ટીકામાં કહ્યું છે કે – મઘવું એટલે મઘા એટલે મહામે જેને વશ છે તેથી તે મઘવાન કહેવાય છે. મેઘ બે પ્રકારના હોય છે. ૧. વર્ષાઋતુમાં થનાર સ્વાભાવિક મેઘ તથા બીજા દેવતાના પ્રભાવથી થનાર મેઘ હોય છે. ૭૦૧. તેમાં શક મહારાજા જ્યારે પોતે ઈચ્છાથી વૃષ્ટિ કરવા ઈચ્છે ત્યારે અત્યંતર પર્ષદાના દેવેને આજ્ઞા કરે છે. અને તે અત્યંતર પર્ષદાના દેવ મધ્યમ પર્ષદાના દેને આજ્ઞા કરે છે અને તે દેવતાઓ બાહ્ય પર્ષદાનાં દેવોને આજ્ઞા કરે છે. અને તે બાહ્ય પર્ષદાના દેવતાઓ બાહ્ય એવા આભિગિક દેવતાઓને આજ્ઞા કરે છે. અને તે અભિચોગિક દે વૃષ્ટિ કરનારા દેવતાઓને આજ્ઞા કરે છે. ૭૦૨-૭૦૩ ત્યારબાદ શફ મહારાજાની આજ્ઞા થવાથી ખુશ થયેલા તે દેવતાઓ વૃષ્ટિ કરે છે. એ પ્રમાણે બીજા પણ ચારે પ્રકારના દેવતાએ ( ભવનપતિ વ્યંતર-જ્યોતિષી બાકીના વૈમાનિકેન્દ્રો ) શ્રી અરિહંત પરમાત્માના જન્મદીક્ષા-જ્ઞાન અને મેક્ષના મહોત્સવમાં ભક્તિના આશયથી, અને ભગવાનને અતિશય પ્રકટ કરવા માટે આનંદથી આ પ્રમાણે કરે છે. ૭૦૪-૭૦૫. શ્રી ભગવતી સૂત્રના ચાદમાં શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે “હે ભગવન્! દેના રાજા ઈન્દ્ર એવા શક મહારાજા વૃષ્ટિ કરવાને ઈચછે ત્યારે કેવી રીતે કરે ?” ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy