SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર ક્ષેલલોક-સર્ગ ૨૬ छित्त्वा भित्त्वा कुट्टयित्वा, चूर्णयित्वाऽथवा स्वयम् । कमण्डल्वां शिरः पुंसः, कस्याप्येष यदि क्षिपेत् ॥ ७०६ ॥ तथापि किश्चिदप्यस्य, बाधा न स्यात्तथाविधा । भगवत्यां शक्रशक्तिरुक्ता चतुर्दशे शते ॥ ७०७ ॥ सदा सन्निहितस्तस्यैरावणो वाहनं सुरः । व्यक्तो नानाशक्तियुक्तो, भक्त्युद्युक्तः सुरेशितुः ॥ ७०८ ॥ दशार्णनृपबोधाय, यियामोरिव वज्रिणः । आज्ञां प्राप्यानेकरूपसमृद्धिं कर्तुमीश्वरः ॥ ७०९ ॥ यदा यदा स चेन्द्रस्य, क्वचिज्जिगमिषा भवेत् । तदा तदा हस्तिरूपं, कृत्वेशमुपतिष्ठते ॥ ७१० ॥ दधात्यसौ करे वज्रममोघशक्तिशालि यत् । निरीक्ष्यैव विपक्षाणां, क्षणाक्षुभ्यति मानसम् ॥ ७११ ॥ प्रयुक्तं द्विषतो हन्तुमिन्द्रेण कुपितेन यत् । ज्वालास्फुलिङ्गानभितो, विकिरद्भीषणाकृतिः ॥ ७१२ ॥ ઈન્દ્ર મહારાજાની શક્તિ એવી છે કે- (ઈન્દ્ર મહારાજા) સ્વયં કોઈ પુરુષના મસ્તકનું છેદન કરીને, ભેદન કરીને, કુટીને, ચૂર્ણ કરીને, કમંડલની અંદર નાખે તો પણ ઈન્દ્ર મહારાજાને તેવા પ્રકારની (પ્રતિકાર રૂપ ) બાધા થાય નહિ.? આવી શકે મહારાજાની શક્તિ શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકમાં કહેલી છે. ૭૦૬-૭૦૭. - ઈદ્ર મહારાજાને સદા ઐરાવણ વાહન (અરાવણ તરીકે બનનાર દેવ) પ્રગટપણે નજીકમાં જ રહે છે. અને તે ઈદ્ર મહારાજા ઉપર વિશેષ ભક્તિવાળા અને વિશેષ શક્તિથી યુક્ત હોય છે. જે દશાર્ણભદ્ર રાજાના બોધ માટે જવાની ઈચ્છાવાળા ઈન્દ્ર મહારાજાની આજ્ઞાને પ્રાપ્ત કરીને અનેકરૂપની સમૃદ્ધિ કરવામાં સમર્થ બન્યો હતો. ૭૦૮-૭૦૯. જ્યારે જ્યારે ઈદ્ર મહારાજાને ક્યાંય પણ જવાની ઈચ્છા થાય છે. ત્યારે-ત્યારે હતિરૂપ કરીને ઈન્દ્ર મહારાજા પાસે તે તૈયાર રહે છે. ૭૧૦. આ ઈન્દ્ર મહારાજા હાથમાં અમોઘ શક્તિવાળા વજને ધારણ કરે છે કે જેને જોઈને જ શત્રુઓના મન ક્ષણવારમાં ક્ષોભ પામી જાય છે. ૭૧૧. ક્રોધમાં આવેલા ઈન્દ્ર મહારાજા શત્રુને હણવા માટે જ્યારે વજનો ઉપયોગ કરે છે ત્યારે ભીષણ આકૃતિવાળુ આ વા ચારે બાજુ અગ્નિના કણિયાને વેરતુ-વેરઆંખને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy