SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ક્ષેલલક-સર્ગ ૨૬ ततः पालकदेवेन, रचिते पालकाभिधे । समासीनो महायानविमाने सपरिच्छदः ॥ ६९६ ॥ औत्तराहेण निर्याणमार्गणावतरत्यधः । एत्य नन्दीश्वरद्वीप, आग्नेयकोणसंस्थिते ॥ ६९७ ॥ शैले रतिकराभिख्ये, विमानं संक्षिपेत्ततः । . कृतकार्यः स्वर्गमेति, विहिताष्टाहिकोत्सवः ॥ ६९८ ॥ तथोक्तं-" तत्र दक्षिणो निर्याणमार्ग उक्तः, इह तु उत्तरो वाच्यः, तथा तत्र नन्दीश्वरद्वीपे उत्तरपूर्वो रतिकरपर्वत ईशानेन्द्रस्यावतारायोक्तः, इह तु दक्षिणपूर्वोऽसौ वाच्य" इति भगवतीसूत्रवृत्तौ शतक १६ द्वितीयोदेशके, तत्रेति ईशानेन्द्राधिकारे, इहेति सौधर्मेन्द्राधिकारे ॥ स्वर्गेषु विषमेष्वेषा, स्थितिः स्यादशमेऽपि च । घण्टापत्तीशनामादिः, समेष्वीशाननाकवत् ॥ ६९९ ।। तथा देवा महामेघाः, सन्त्यस्य वशवर्तिनः । येषां स्वामितया शक्रो, मघवानिति गीयते ॥ ७०० ॥ ત્યાર બાદ પાલક દેવતાએ બનાવેલ પાલક નામના મોટા યાન વિમાનમાં પરિવાર સહિત બેઠેલા (ઈન્દ્ર મહારાજા) ઉત્તર દિશાના નિર્માણ (નીચે ઉતરવાના) માર્ગથી નીચે ઉતરે છે અને નંદીશ્વર દ્વીપમાં આવીને અગ્નિ ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર વિમાનને સંક્ષેપે છે અને પછી કાર્ય થયા બાદ અષ્ટાહ્નિકા મહોત્સવ કરીને દેવલોકમાં પાછા જાય છે. ૬૯૬-૬૯૮. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં ૧૬મા શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે ત્યાં દક્ષિણ નિર્માણમાર્ગ કહ્યો છે તે અહીં ઉત્તર કહેવો. ત્યાં નંદીશ્વર દ્વીપમાં ઉત્તર-પૂર્વને (ઈશાનખૂણાનો) રતિકર પર્વત ઈશાનેન્દ્રને ઉતરવા માટે કહેલો છે. તે અહીં દક્ષિણ પૂર્વ (અગ્નિ ખૂણુનો) કહેવો. “ત્યાં તત્ર સંબંધથી ઇશાનેન્દ્રનો અધિકાર છે અને અહીં ઈહથી સૌધર્મેદ્રને અધિકાર છે. એકી સંખ્યાવાળા (વિષમ) સ્વર્ગોમાં અને દશમા સ્વર્ગમાં સુઘાષા ઘંટા અને પાયદલ સેનાપતિની નામ વગેરેની હકીક્ત આ પ્રમાણે જાણવી અને બેકી સંખ્યાવાળા, સ્વર્ગોમાં ઈશાનેન્દ્રોની સ્થિતિ પ્રમાણે સમજવું. ૬૯૯. તથા “મહામેઘા” નામના દેવતાઓ ઈદ્ર મહારાજાને વશવર્તી હોવાથી અને જેઓના તે સ્વામી હોવાથી શકમહારાજા “મઘવાન” તરીકે કહેવાય છે. ૭૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy