SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સેનાપતિની કચ્છાએ पत्तिसैन्यपतेरस्य, कच्छाः सप्त प्रकीर्त्तिताः 1 कच्छाशब्देन च स्वाज्ञावशवर्त्तिसुरजः || ६८९ ॥ ईशानाद्यच्युतान्तानामेवं सर्वविडौजसाम् । ત્તિસૈન્યપતેઃ હ્રદ્ધા, સસ સસ મન્તિ હૈિં ॥ ૬૧૦ ॥ देवास्तत्राद्यकच्छायां, स्वेन्द्र सामानिकैः समाः । द्वितीयाद्याः पडन्याथ, द्विना दिना यथोत्तरन् ॥ ६९१ ।। यथा सौधर्मेन्द्र हरिनैगमेपिचभूपतेः । स्यादाद्यकच्छा चतुरशीतिदेव सहस्रिका ।। ६९२ ॥ तथा यानविमानाधिकारी पालकनिर्जरः । सदा शक्रनियोगेच्छुरास्ते विरचिताञ्जलिः || ६९३ ॥ देन्द्रो जिनजन्माद्युत्सवेषु गन्तुमिच्छति । તા વાઢ્યતે ઘટાં, મુધોવાં નૈષિળા / ૬૪ || वादीतायाममुष्यों च घण्टाः सर्वविमानगाः । शब्दायन्ते समं यन्त्रप्रयोगप्रेरिता इव ।। ६९५ ॥ પદાતિ સૈન્યના અધિપતિ આ હિરનેગમેષી દેવેાની સાત કચ્છા કહેલી છે. ‘કચ્છા’ શબ્દના અર્થ-પેાતાના આજ્ઞાનુવર્તી દેવાના સમૂહ સમજવા. ૬૮૯. ઇશાન દેવલાકથી અચ્યુત દેવલેાક સુધીના સવ ઇન્દ્રોના પદાતિ સેનાનીની સાત– સાત ‘ચ્છા' હાય છે...૬૯૦. ૩૪૯ આ સાત કચ્છાઓમાંથી પહેલી કચ્છામાં દેવે પેાતાના (દેવલાકના) ઇન્દ્રના સામાનિક દેવાની સંખ્યા પ્રમાણુ હાય છે. ખીજાથી સાતમા સુધીની છ કચ્છામાં ક્રમશઃ (દેવાની) સખ્યા બમણી ખમણી સમજવી. ૬૯૧. Jain Education International જેમકે સૌધર્મેન્દ્રના હિરનેગમેષી સેનાપતિ છે. તેમની પ્રથમ કચ્છાનાચાર્યાસી હજાર (૮૪,૦૦૦) દેવતાએ હાય છે. ૬૯૨. તથા (હવે) વાહનરૂપ વિમાનના અધિકારી પાલક નામના દેવ છે અને તે સદા શક્ર મહારાજાની આજ્ઞાના ઈચ્છુક બની હાથ જોડીને ઉભા રહે છે. ૬૯૩. જ્યારે ઇન્દ્ર મહારાજા શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ કલ્યાણક આદિ ઉત્સવમાં જવાને ઇચ્છે છે ત્યારે ઇન્દ્ર મહારાજા નૈગમેષીદેવ દ્વારા સુઘાષા ઘંટાને વગડાવે છે. ૬૯૪. આ ઘઉંટા વગાડથી બાદ સ વિમાનમાં રહેલી ઘટા એકી સાથે યન્ત્ર પ્રયાગથી પ્રેરિત હેાય તેમ વાગવા માંડે છે. ૬૯૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy