________________
સેલલોક-સર્ગ ૨૬
सप्तापि सेनापतयः, स्युरेतैरेव नामभिः ।। તૃતીયા વસ્ત્રમા, સમય સુશિતઃ || ૬૮૨ / अङ्गीकृत्य द्वादशेन्द्रानानतारणयोरपि । एतन्नामान एवामी, स्थानाङ्गे कथिता जिनः ॥ ६८३ ॥ पादात्येशस्तत्र हरिनैगमेषीति विश्रुतः । शक्रदृतोऽतिचतुरो, नियुक्तः सर्वकर्मसु ॥ ६८४ ॥ योऽसौ कार्यविशेषेण, देवराजानुशासनात् । कृत्वा मक्षु त्वचश्छेदं, रोमरन्ध्रनेखांकुरैः ॥ ६८५ ॥ संहत्तमीष्टे स्त्रीगर्भ न च तासां मनागपि । पीडा भवेन गर्भस्याप्यसुख किंचिदुद्भवेत् ॥ ६८६ ॥ तत्र गर्भाशयाद्गर्भाशये योनौ च योनितः । योनेर्गर्भाशये गर्भाशयाद्योनाविति क्रमात् ॥ ६८७ ॥ आकर्षणामोचनाभ्यां, चतुर्भङ्गथत्र संभवेत् ।।
તૃતીનૈવ મન, જર્મ હૃતિ ના છે ૬૮૮ છે. इदं चार्थतः पञ्चमाङ्गे ॥ ત્રીજા, પાંચમા અને સાતમા દેવલોના ઈન્દ્રના સેનાપતિએના નામે પણ આ પ્રમાણે જ છે. ૬૮૨.
શ્રી જિનેશ્વર ભગવંતે એ સ્થાનાંગ સૂત્રની અંદર બારે દેવલોકને આશ્રયીને આનત અને આરણ દેવલોકના ઈન્દ્રના સેનાપતિઓના નામ આ પ્રમાણે જ કહેલા છે. ૬૮૩.
આ સેનાપતિઓમાં પદાતિ સેનાના સેનાપતિ, હરિનગમેષી તરીકે પ્રખ્યાત છે. જે અતિચતુર અને સર્વકાર્યમાં નિયુક્ત શકના દૂત તરીકે છે. ૬૮૪.
(તે હરિનગમેલી એવી કુશળશક્તિ ધરાવે છે કે)-દેવેન્દ્રની આજ્ઞાથી વિશિષ્ટ કાર્ય પ્રસંગે સ્ત્રીના ગર્ભનું સંહરણ કરવા સમર્થ છે. સ્ત્રીને સહેજ પણ પીડા ન થાય અને ગર્ભને જરા પણ દુઃખ ન થાય તે રીતે સંહરણ કરી શકે છે. ૬૮૫-૮૬.
અહીં ૧. ગર્ભાશયમાંથી ગર્ભાશયમાં, ૨. યોનિથી યોનિમાં ૩. નિથી ગર્ભાશયમાં, ૪. ગર્ભાશયથી યોનિમાં કાઢવા અને મૂકવાની ચતુર્ભાગી થાય છે. તેમાંથી ત્રીજા પ્રકારના ભાંગાથી ગર્ભનું અપહરણ કરે છે. અન્ય ભાંગાથી નહિ... આ વાત અર્થથી શ્રી ભગવતી સૂત્રમાં કહેલી છે. ૬૮૭-૬૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org