SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન ત્રાયશ્ચિંશ દેવોને પૂર્વભવ ૩૪૫ साम्प्रतीनास्त्वमी जम्बूद्वीपेऽस्मिन्नेव भारते ।। पालाकसन्निवेशस्थास्त्रयस्त्रिंशन्महर्द्धिकाः ॥ ६६२ ॥ अभूवन् गृहपतयः, सहायास्ते परस्परम् । उग्राचारक्रियासाराः संसारभयभीरवः ।। ६६३ ॥ प्रपाल्याव्दानि भूयांसि, श्रावकाचारमुत्तमम् । आलोचितप्रतिक्रान्तातिचाराश्चतुराशयाः ॥ ६६४ ।। मासमेकमनशनं, कृत्वा मृत्वा समाधिना । त्रायस्त्रिंशाः समभवन्मान्या वृन्दारकेशितुः ॥ ६६५ ॥ न चैवमेतेभ्य एव, त्रायस्त्रिंशा इति प्रथा । नामधेयं नित्यमेतदव्युच्छित्तिनयाश्रयात् ॥ ६६६ ॥ शतानि मन्त्रिणः पञ्च, संत्यन्येऽपीन्द्रसमताः । વાણિજ, સાક્ષ સ જીતે છે દૂદ છે तथोक्तं कल्पसूत्रवृत्तौ-" सहस्सक्खे'त्ति मन्त्रिपञ्चशत्या लोत्तनानि इन्द्रसंबन्धीચેતિ સાક્ષર'' સામ્યતીન ત્રાયશ્વિશ દેવો... હમણુનાં ત્રાયશ્ચિંશ દેવતાઓ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાલક સન્નિવેશના રહેવાસી મહાન ઋદ્ધિવાળા ૩૩ ગૃહપતિઓ હતા. તે પરસ્પર સહાય કરનારા, ઉગ્ર આચાર અને ક્રિયાથી શ્રેષ્ઠ તેમજ સંસારના ભયથી ભીરૂ હતા. ઘણું વર્ષો સુધી ઉત્તમ શ્રાવકાચારનું પાલન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, ચતુરાશયવાળા એવા તેઓ એક મહિનાનું અનશન કરીને, સમાધિપૂર્વક મૃત્યુ પામીને, ઈન્દ્ર મહારાજાના માન્ય એવા ત્રાયશ્ચિશ દેવતાઓ થયા છે. ૬૬૨-૬૬૫. - આ તેત્રીસ ગૃહપતિઓ અહિં દેવલોકમાં આ સ્થાનને વિષે એકી સાથે ઉત્પન્ન થયા તેથી આ ત્રાયશ્ચિંશ નામ છે તેવું નથી પરંતુ અબુક્ષિતિનય (નિત્યતા)ની અપેક્ષાએ આ નામ હમેશનું છે. ૬૬૬. ઈન્દ્ર મહારાજાને બીજા પણ માન્ય એવા પાંચસે (૫૦૦) મંત્રીઓ છે. જેમની હજાર આંખની અપેક્ષાએ ઈન્દ્ર મહારાજાનું નામ ‘સહસાક્ષ પણ કહેવાય છે. ૬૬૭. કલ્પસૂત્રની ટીકામાં કહ્યું છે કે-પાંચસો મંત્રીની આંખો, ઈન્દ્ર મહારાજાની જ કહેવાય તેથી ઈન્દ્ર મહારાજા સહસાક્ષ કહેવાય છે.” ક્ષે- ૪૪. વા... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy