SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ ક્ષેત્રલોક-સગ ૨૬ समानाः सुरनाथेन, सामानिकास्ततः श्रुताः । अमात्यपितृगुर्वादिवत्सम्मान्या बिडौजसः ॥ ६५६ ॥ स्वामित्वेन प्रतिपन्ना, एतेऽपि सुरनायकम् । भवन्ति वत्सलाः सर्वकार्येषु बान्धवा इव ॥ ६५७ ।। त्रायस्त्रिंशास्त्रयस्त्रिंशदेवाः स्युमन्त्रिसन्निभाः । सदा राज्यभारचिन्ताकर्तारः शक्रसमताः ॥ ६५८ ॥ પુરોદિતા રૂવ હિતા, શાતિપૌષ્ટિરિમ | कुर्वन्तोऽवसरे शक्रं, प्रीणयन्ति महाधियः ॥ ६५९ ॥ दोगुन्दकापराह्वाना, महासौख्याञ्चिता अमी। निदर्शनतयोच्यन्ते, श्रुतेऽतिसुखशालिनाम् ॥ ६६० ॥ तथोक्तं मृगापुत्रीयाध्ययने “પ સૌ ૩ સાઇ, સીપ સાં સ્થિg | देवो दोगुंदगो चेव, निचं मुइयमाणसो ॥ ६६१ ॥ त्रायस्त्रिंशा देवा भोगपरायणा दोगुंदका इति भण्यन्ते" इत्युत्तराध्ययनावचूर्णी । જ તેઓને સામાનિક કહેવાય છે અને તે સામાનિક દેવ ઈન્દ્ર મહારાજાને માટે મંત્રી– પિતા અને ગુરૂ આદિની જેમ સન્માનનીય હોય છે. ઈદ્ર મહારાજાને સ્વામી તરીકે સ્વીકારીને આ સામાનિક દેવતાઓ તેમના સર્વ કાર્યોમાં બાંધવની જેમ વાત્સલ્યવાળા, હોય છે. ૬૫૫-૬૫૭. તેત્રીસ એવા ત્રાયશ્ચિશ દે હોય છે કે જેઓ ઈન્દ્રના મંત્રી સમાન હોય છે અને તે રાજ્યના ભારની ચિંતાને કરનારા–શક સંમત હોય છે. (આ ત્રાયશિ દેવો) મહાબુદ્ધિમાન પુરોહિતની જેમ હિતવી હોય છે અને અવસરે શાતિક અને પૌષ્ટિક કર્મ કરતાં તેઓ શક્રને ખુશ કરે છે. આ ત્રાયશ્વિશ દેવે “ગંદક’ એવા બીજા નામને ધારણ કરનારા અને મહા સુખ શાલિ હોય છે. શાસ્ત્રમાં અતિ સુખ શાલિજનોના દૃષ્ટાંત તરીકે તેઓને ઉલ્લેખ કરાય છે. ૬૫૮-૬૬૦. - મૃગાપુત્રીય અધ્યયનમાં કહ્યું છે કે-“નંદન નામના પ્રાસાદમાં નિત્ય આનંદિત મનવાળો બનીને દેગુંદક દેવની જેમ સ્ત્રીઓ સાથે નિત્ય કીડા કરે છે..” ૬૬૧. ત્રાયસ્ત્રિશ દે ભેગ પરાયણ હોવાથી દેશુંક કહેવાય છે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અવણિમાં કહ્યું છે.• Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy