SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ક્ષેત્રલોકસગ ૨૬ तथा सहस्राणि चतुरशी तिरात्मरक्षकाः । अमी चात्मानमिन्द्रस्य, रक्षन्तीत्यात्मरक्षकाः ॥ ६६८ ॥ एते त्वपायाभावेऽपि, प्रीत्युत्पत्यै सुरेशितुः । तथास्थितेश्च निचितकवचाः परितः स्थिताः ॥ ६६९ ॥ धनुरादिप्रहरणग्रहणव्यग्रपाणयः । तूणीरखड्गफलककुन्तादिभिरलङ्कृताः ।। ६७० ॥ एकाग्रचेतसः स्वामिवदनन्यस्तदृष्टयः । श्रेणीभूताः शक्रसेवां, कुर्वते किङ्करा इव ॥ ६७१ ।। तथा सप्तास्य सैन्यानि, तत्र तादृक्प्रयोजनात् । नृत्यजात्योत्तङ्गचङ्गतुरङ्गाकारधारिणाम् ॥ ६७२ ॥ शूराणां युद्धसन्नद्धशस्त्रावरणशालिनाम् । निराणां निकुरम्बं, हयसैन्यमिति स्मृतम् ॥ ६७३ ॥ एवं गजानां कटकं, स्थानामपि भास्वताम् । विविधायुधपूर्णानामश्वरूपमरुधुजाम् ॥ ६७४ ॥ ઈન્દ્ર મહારાજાને ચોર્યાસી હજાર (૮૪,૦૦૦) આત્મરક્ષક દેવ છે. આ દેવતાઓ ઈન્દ્ર મહારાજના આત્માનું રક્ષણ કરતા હોવાથી આત્મરક્ષક દેવતાઓ કહેવાય છે. ૬૬૮. આ દેવતાઓ કંઈ ઉપદ્રવ ન હોય તે પણ ઈન્દ્ર મહારાજાને પ્રેમ મેળવવા માટે કવચ ધારણ કરીને (સજજ થઈને) ઈન્દ્ર મહારાજાની ચારે તરફ રહે છે. ૬૬૯. જેઓ હાથમાં ધનુષ્યાદિ શસ્ત્રોને ગ્રહણ કરવામાં તત્પર છે અને ભાથુ-તલવાર -ફલક-ભાલા આદિથી અલંકૃત છે, એવા તે એકાગ્ર ચિત્તથી સ્વામીના મુખકમલ ઉપર આંખને રાખીને શ્રેણીબદ્ધ રીતે કિંકરની જેમ શક મહારાજની સેવા કરે છે. ૬૭૦-૬૭૧. ઈન્દ્ર મહારાજને સાત સભ્ય છે. એમાં પ્રથમ અશ્વસેના કહેલી છે. કે જે તેવા પ્રકારના પ્રયજનથી નાચતા એવા જાતિમાન, ઉંચા અને સુંદર ઘેડાને આકારને ધારણ કરનારાશૂરવીર, યુદ્ધ માટે તૈયાર કરેલા બખ્તર અને શસ્ત્રથી શોભતા દેવતાઓના સમૂહરૂપ છે. ૬૭૨-૬૭૩. એ જ પ્રમાણે (અશ્વસેનાની જેમ) ૨. ગજસેના પણ છે. અને વિવિધાયુથી પૂર્ણ અને દેદીપ્યમાન એવી ૩. રથસેના પણ છે કે જેમાં અધરૂપી દે જોડાએલા હોય છે. દ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy