SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોમાં નિદ્રા કેવી રીતે ? ૩૩૫ गो० ! सत्तविहबं० वा, अढविहवं० वा, एवं जाव वेमाणिए " भगवतीसूत्रे पञ्चमशतकचतुर्थोद्देशके, इह च पृथिव्यादीनां हासः प्राग्भविकतत्परिणामादवसेय" इत्येतવૃત્તી | एवं स्वभावतो निद्रासद्भावेऽपि सुधाभुजाम् । येयं तन्द्रा मृतेश्चिहनं, सा तु भिन्नैव भाव्यते ॥ ६०३ ॥ किंच-पड्जीवकायारम्भेषु, रता मिथ्यात्वमोहिताः । यागादिभिर्जीवहिंसोपहारैर्मुदिताशयाः ॥ ६०४ ॥ शरीरासनशय्यादिभाण्डोपकरणेष्वपि । विमानदेवदेवीषु, हर्यक्रीडावनादिषु ॥ ६०५ ॥ पूर्वप्रेम्णा स्वीकृतेषु नृतियक्ष्वपि मूञ्छिताः । सचित्ताचित्तमिश्रेषु, मनाः परिग्रहेष्विति ॥ ६०६ ॥ तथाहुः-" असुरकुमारा पुढविकायं समारभंति जाव तसकायं समारभंति, सरीरा परिग्गहिया अवंति, कम्मा ५० भ०, भवणा प० भ०, देवा देवीओ मणूसीओ तिरिक्खजोणिआ तिरिक्खजोणिणीओ प० भ०, आसणसयणभंडमत्तोवगरणा परि० પ્રકૃતિ બાંધે એ પ્રમાણે વૈમાનિક પર્યત સમજી લેવું- (અહીં એ ભગવતી સૂત્રના સંદર્ભની વાત છે). અહીં પૃથ્વી આદિને હાસ્ય કહ્યું છે તે પૂર્વભવના તેમના હાસ્યની પરિણતિના આધારે સમજવું. આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે. આ પ્રમાણે સ્વભાવથી નિદ્રાને ઉદય (પ્રદેશદય) હોવા છતાં પણ જે આ મરણના ચિહ્નરૂપ તન્દ્રા છે, તે જુદી જ લાગે છે. ૬૦૩. - મિથ્યાત્વી દે ષડૂ જવનિકાયના આરંભમાં રક્ત હોય છે, મિથ્યાત્વથી મહીત હોય છે, યજ્ઞમાં થતી જીવહિંસા રૂપી ઉપહારથી આનન્દિત મનવાળા હોય છે, તથા શરીર, આસન-શમ્યા વગેરેમાં, વાસણ ઉપકરણદિમાં, વિમાનના દેવ-દેવીઓમાં, મહેલ અને કીડાવન વગેરેમાં, તેમજ પૂર્વ પ્રેમથી સ્વીકારેલા મનુષ્ય અને તિર્યને વિષે મૂચ્છવાળા તથા સચિત્ત-અચિત્ત અને મિશ્ર પરિગ્રહમાં મગ્ન હોય છે. ૬૦૪-૬૦ ૬. કહ્યું છે કે-“અસુરકુમાર દેવતાઓ–પૃથ્વીકાય આદિથી ત્રસકાય સુધીને આરંભ કરે છે, શરીર ઉપર, યજ્ઞાદિ કર્મ ઉપર, ભવનાદિ ઉપર, દેવ, દેવી, મનુષ્ય-સ્ત્રી, તિર્યંચે તિય"ચિણીઓ ઉપર, આસન-શયન-વાસણ-ઉપકરણ આદિ ઉપર, અને સચિત્તઅચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy