SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ક્ષેત્રક-સગ ૨૬ भ० सचित्ताचित्तमीसयाई दव्याई ५० भ०, वाणमंतरा जोतिसवेमाणिया जहा भवणवासी तहा णेयवा"। एवं मिथ्यादृशो यान्ति, सारम्भाः सपरिग्रहाः । च्युत्वोपार्जितपाप्मान, एकेन्द्रियादिदुर्गतिम् ॥ ६०७ ॥ सम्यग्दृशः पुनस्तचत्रितये कृतनिश्चयाः । વિનાવિયા થા, પૂર્વાધીકતમૃતૈિઃ || ૬૦૮ | विचारयन्तस्तत्वानि, सिद्धान्तोक्तानि चेतसा । शुद्धोपदेशः सम्यक्त्वं, प्रापयन्तः परानपि ६०९ ॥ उत्सवेषु महोत्साहा, अर्हत्कल्याणकादिषु । जिनोपदेशान् शृण्वन्तः, सेवमाना जिनेश्वरान् ॥ ६१० ॥ महर्षीणां नृणां सम्यग्दृशामथ तपस्विनाम् । हितकामाः कृच्छ्रमग्नसंघसाहाय्यकारिणः ॥ ६११ ॥ दृष्टर्षि भावितात्मानं कुर्वन्तो वन्दनादिकम् । तन्मध्येन न गच्छन्ति, स्तब्धमिथ्यात्विदेववत् ॥ ६१२ ॥ तथाहु:-" तत्थ जे अमायिसम्मदिट्ठिउववष्णए देवे से ण अणगारं भावियઅને મિશ્ર દ્રવ્યો ઉપર મૂર્છાવાળા હોય છે. આ પ્રમાણે (ભવનપતિની જેમજ ) વાણવ્યન્તર, જતિષ્ક અને વિમાનિક દેવને પણ સમજવા.” આ પ્રમાણે મિથ્યાદષ્ટિ દેવતાઓ આરંભ અને પરિગ્રહવાળા હોવાથી પાપનું ઉપાર્જન કરીને અહીંથી ચવીને એકેનિદ્રાદિ દુર્ગતિમાં જાય છે. ૬૦૭. સમ્યગ્રષ્ટિ દેવતાઓ ત્રણ તો ઉપર નિશ્ચયવાળા હોય છે, જિનેશ્વરાદિની સેવાથી અથવા પહેલાનું (પૂર્વભવમાં) ભણેલું શ્રુત યાદ કરીને સિદ્ધાંતમાં કહેલા તત્ત્વને ચિત્તથી વિચાર કરતાં એવા તે શુદ્ધ ઉપદેશથી બીજાને પણ સમ્યક્ત્વ પમાડે છે. અરિહંતના કલ્યાણકાદિ ઉત્સવમાં મોટા ઉત્સાહવાળા હોય છે, શ્રી જિનેશ્વરોના ઉપદેશને સાંભળતા અને શ્રી જિનેશ્વરની સેવા ઉપાસના કરતા મહષિઓ, સમ્યગુદષ્ટિ પુરુષે તથા તપસ્વિઓના હિતને ઈચ્છનારા, દુઃખમાં મગ્ન સંઘને સહાય કરનારા એવા આ દેવતાઓ ભાવિતાત્મા એવા ઋષિને જોઈને વન્દનાદિ કરે છે પરંતુ અભિમાની મિથ્યાદષ્ટિ દેવની જેમ વચ્ચેથી (વન્દનાદિ કર્યા વગર) ચાલ્યા જતા નથી. ૬૦૦-૬૧૨. શ્રી ભગવતી સૂત્રના ૧૪મા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે- “ત્યાં જે સરળ અને સમદષ્ટિ દેવો છે, તે દેવો ભાવિતાત્મા એવા મહાત્માઓને જુએ છે, જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy