SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ક્ષેત્રલોક-સગ ૨૬ चित्तं चिन्तयतां तेषां, यदुःखमुपजायते । तज्जानन्ति जिना एव, तन्मनो वा परे तु न ॥ ५९८ ॥ ૩ –“તે સુવિમાઇવિમવું, વિરતા તેવોયા अइबलियं जं नवि फुट्टइ सयसकर हिययं ॥ ५९९ ॥" तथा-विपाकोदयरूपा च, चक्षुनिमीलनादिभिः । व्यक्तैश्चि भवेश्यक्ता, तेषां निद्रा न यद्यपि ॥ ६०० ॥ प्रदेशोदयतस्त्वेषां, स्यात्तथाप्यन्यथा कथम् । दर्शनावरणीयस्य, सतोऽप्यनुदयो भवेत् ? ॥ ६०१ ॥ क्षयश्चोपशमश्चास्य, देवानों क्वापि नोदितः । श्रुतेऽप्येषां कर्मबन्धहेतुत्वेनेयमीरिता ॥ ६०२ ॥ तथाहुः-“जीवे णं भंते ! निदायमाणे वा पयलायमाणे वा कति कम्मपगडीओ बंधइ ?, गो० ! सत्तविहबंधए वा, अट्टविहबन्धए वा, एवं जाव वेमाणिए, एवं जीवे णं भंते ! हसमाणे वा उस्सुयायमाणे वा कति क० बं० ?, થાય છે, તે શ્રી જિનેશ્વર જાણે છે અને તેમનું મન જાણે છે અન્ય કઈ જાણતું નથી. પ૯૭–૧૯૮. કહ્યું છે કે-તે દેવ વિમાનનો વૈભવ અને દેવલોકથી પોતાનું યવન થશે એમ વિચારીને તેમનું હૃદય અતિ બલવાન હોવાથી સેંકડો ટુકડા રૂપે તૂટી જતું નથી. (બાકી આંતર વેદનાં તે હદયદ્રાવક થાય છે.) પ. વિપાકેદય રૂપ આંખ બંધ કરવા આદિ વ્યક્ત ચિહ્નોવડે તેમને નિદ્રા હતી. નથી, તે પણ પ્રદેશેાદયથી તો તેઓને નિદ્રા હોય છે અન્યથા વિદ્યમાન એવા પણ દર્શનાવરણીયનો અનુદય કેવી રીતે થાય ? ૬૦૦-૬૦૧. આ દેવતાઓને આગમમાં દર્શનાવરણીયનો ક્ષય કે ઉપશમ કહેલું નથી અને નિદ્રાને કર્મબંધના હેતુ તરીકે વર્ણવેલી છે. ૬૦૨. શ્રી ભગવતી સૂત્રના પાંચમા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું છે- પ્રશ્ન- હે ભદંત ! નિદ્રા લેતે અને પ્રચલા નિદ્રાને લેતે (એવો આત્મા) કેટલા પ્રકારની કર્મ પ્રકૃતિ બાંધે ? ઉત્તર:- હે ગીતમ! સાત અથવા આઠ પ્રકૃતિ બાંધે એમ વિમાનિક પર્યતા સમજી લેવું. પ્રશ્નઃ- હે ભદંત ! એ પ્રમાણે હસતે અને ઉત્સુકતા કરતે જીવ કેટલા પ્રકારની કર્મ પ્રકૃતિ બાંધે? ઉત્તર:- હે ગૌતમ! સાત પ્રકારની અથવા આઠ પ્રકારની કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy