SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ દેવમાં દુઃખ-શેકની ઘટના जाव वेमाणियाण", भगवतीषोडशशतकद्वितीयोद्देशके । तथा प्राक् प्रौढपुण्याप्तां, केऽपि दृष्ट्वा परश्रियम् । मत्सरेणाभिभूयन्ते, निष्पुण्याः सुखलिप्सवः ॥ ५९४ ॥ –“સવિલાઇ ” | किंच माल्यम्लानिकल्पवृक्षप्रकम्पनादिभिः । चिह्नर्जानन्ति तेऽमीभिः, षण्मासान्तर्गतां मृतिम् ॥ ५९५ ॥ तथाहि-'माल्यम्लानिः कल्वृक्षप्रकम्पः. श्रीहीनाशो वाससां चोपरागः । दैन्यं तन्द्रा कामरागाङ्गभङ्गौ. दृष्टेभ्रंशो वेपथुश्चारतिश्च ।। ५९६ ॥ स्थानाङ्गसूत्रेऽप्युक्तं-" तिहिं ठाणेहि देवे चविस्सामित्ति जाणइ, विमाणाई णिप्पभाई पासित्ता १ कप्परुस्खगं मिलायमाणं पासित्ता २ अप्पणो तेयलेस्सं परिहायमाणि जाणित्ता ३" इत्यादि ॥ तां समृद्धि विमानाद्यामासन्नं च्यवनं ततः । गर्भोत्पत्त्यादिदुःख च, तबाहारादिवेशसम् ॥ ५९७ ॥ વેદનાને અનુભવે છે તે જીવોને શક છે તેમ કહેવાય. તેથી જરા અને શાક વૈમાનિક દેવને પણ કહેલા છે. પુણ્ય વગરના અને સુખના લિપ્સ એવા કેઈક દેવ બીજાને વિશિષ્ટ પુણ્યથી પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ લક્ષ્મીવાળા જઈને માત્સર્યથી દુઃખી થાય છે. પ૯૪. શાસ્ત્રમાં કહ્યું છે કે-“દેવતાઓ ઈર્ષ્યા અને વિષાદ ના કારણે પીડાય છે. ઈત્યાદિ. કરમાઈ જતી માળા તથા કલ્પવૃક્ષના કંપન આદિ ચિહ્નોથી આ દેવતાઓ છે મહિનાની અંદર પોતાના મરણને જાણે છે. પલ્પ. કહ્યું છે કે-માળાનું કરમાવું, કલ્પવૃક્ષનું કંપન, લક્ષમી (શોભા) અને લજજાને નાશ, કપડાને ડાઘ લાગવા, દીનતા, તન્દ્રા, કામરાગમાં અ૯પતા, અગત્રટન, નજર મીંચાવી, શરીરમાં ધ્રુજારી અને મનમાં અરતિ. (આ બધા ચિહ્નો દેવના નજીકના મરણને સૂચવે છે.) પ૯૬. શ્રી સ્થાનાંગસૂત્રમાં પણ કહ્યું છે કે- દેવતાઓ, ત્રણ કારણે હું રચવીશ એમ જાણે છે-“૧. વિમાનની પ્રભા ઘટતી જોઈને, ૨. કલ્પવૃક્ષને પ્લાન થતાં જોઈને, ૩. પિતાની તેજલેશ્યાને (તેને) ઘટતી જોઈને.” વિગેરે. વિમાનાદિ તે સમૃદ્ધિને જોઈ-જોઈને અને નજીકનું ચ્યવન ગર્ભમાં ઉત્પત્તિ આદિ દુઃખ અને ત્યાં આહારાદિ વિચિત્ર ક્રિયાઓને ચિત્તમાં વિચારતા તે દેવોને જે દુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy