________________
૩૩૨
ક્ષેત્રલોક-સગ ૨૬ मप्युक्तं-" यदा नाम केनचिनिमित्तेनाशुभवेदना देवानां प्रादुरस्ति तदाऽन्तर्मुहूर्तमेव स्यात् , ततः परं नानुबध्नाति. सवेदनापि संततं पोण्मासिकी भवति, ततः परं विच्छिद्यतेऽन्तर्मुहूर्त ततः पुनरनुवर्तते " इति ।
तथा हि तुल्यस्थितिषु, निजरेषु परस्परम् । प्रागुत्पन्नाः सुराः पश्चादुत्पन्नेभ्योऽल्पतेजसः ॥ ५८९ ॥ पश्चादुत्पन्नाश्च पूर्वोत्पन्नेभ्योऽधिकतेजसः । इत्थं कथंचित्स्यात्तेषां, जरा कान्त्यादिहानितः ॥ ५९० ॥ ततस्तेजस्विनो वीक्ष्य, नवोत्पन्नान् परान् सुरान् । वृद्धा यून इवोद्वीक्ष्य, ते खिद्यन्तेऽपि केचन ॥ ५९१ ॥ युद्धादिषु मिथस्तेषां, प्रतिपक्षादिनिर्मिता । शस्त्रादिघातजा जातु, देहपीडाऽपि संभवेत् ॥ ५९२ ॥ तथा प्रियादीष्टवस्तुविनाशविप्रयोगजः ।
शोको मनःखेदरूपो, मरुतामपि संभवेत् ॥ ५९३ ॥ यदाहु:-" जे णं जीवा सारीरं वेदणं वेदेति तेसि णं जीवाणं जरा, जे णं जीवा माणसं वेदणं वेदेति तेसि ण जीवाणं सोगे, से तेणढणं जाव सोगेऽवि, एवं
વેદનાને અનુબંધ ચાલતું નથી. ( સતત ન ચાલે) શુભ વેદના પણ ઉત્કૃષ્ટથી ૬ મહિના સતત ચાલે છે ત્યાર પછી અંતમુહૂર્તા વિરછેદ પામી પુનઃ શરૂ થાય છે.”
તથા પરસ્પર સમાન આયુષ્યવાળા દેવતાઓ માં પૂર્વોપન્ન દેવો-પછીથી ઉત્પન્ન થએલા દેવા કરતાં અ૫ તેજવાળા હોય છે અને પાછળથી ઉત્પન્ન થએલા દેવ પૂર્વેત્પન્ન દેવા કરતાં અધિક તેજસ્વી હોય છે. આ પ્રમાણે (આ અપેક્ષાએ) કંઈક તે (જુના) દેવાને કાંતિ વગેરેની હાનિના કારણે જરા-વૃદ્ધાવસ્થા હોય છે. જેમાં યુવાનોને જોઈને વૃદ્ધો ખેદ પામે, તેમ નcપન્ન તે તેજસ્વી દેને જોઈને (નિસ્તેજ બનતા જતાં) તે જુના દેવે ખેદ પામે છે. ૫૮૯-૫૯૧.
(તેમજ ) તે દેવોને પરસ્પર યુદ્ધાદિમાં શત્રુ આદિ દ્વારા થયેલ શસ્ત્ર આદિના ઘાતથી દેહ પીડા પણ સંભવે છે તથા પત્ની આદિ ઈષ્ટવસ્તુના વિનાશ તથા વિયેગથી મનના બેદરૂપ શોક પણ હોય છે. ૫૯૨–૫૯૩. - શ્રી ભગવતી સૂત્રના સોળમા શતકના બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે-જે જીવે શારીરીક વેદનાને અનુભવે છે તે જીવોને જરા છે તેમ કહેવાય, અને જે જીવો માનસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org