________________
અપરિગ્રહીત દેવીઓની વિગત
૩૨૯
यासां ता अच्युतस्वर्गदेवानां यान्ति भोग्यताम् । नाधस्तनानां निःस्वानां, समृद्धा गणिका इव ॥ ५७१ ॥ विमानसंख्यानियमो, विशेषश्च स्थितेरपि । प्रतिप्रतरमासां नो, जानीमोऽसंप्रदायतः ॥ ५७२ ।। कितु संभाव्यत एवमधिकाधिकजीविताः ।। ऊोर्ध्वप्रतरे यावच्चरमे परमायुषः ॥ ५७३ ॥ आहारोच्छ्वाससमयदेहमानादिकं किल ।
अशेषमुक्तशेष च, भाव्यमासां सुपर्ववत् ॥ ५७४ ॥ तथा- भवनव्यन्तरज्योतिष्कादिदेवव्यपेक्षया ।
वैमानिकानां सौख्यानि, बहून्युग्रशुभोदयात् ॥ ५७५ ॥ तच्चैवं-चतुर्विधानां देवानां, स्यु पुण्यकर्मपुद्गलाः ।
उत्कृष्टोत्कृष्टतरकोत्कृष्टतमानुभागकाः ॥ ५७६ ॥ आयुःकर्मसहचरा, अनन्तानन्तका अथ ।
तन्मध्याद्यावता कर्मविभागान् व्यंतरामराः ॥ ५७७ ॥ દેવને ભાગ્ય બને છે, ત્યાંથી નીચેના દેવને નહીં. જેમ સમૃદ્ધ ગણિકાઓ દરિદ્રને કામ ન આવે તેમ. પ૬૪-૫૭૧.
આ (અપરિગ્રહીતા) દેવીઓને પ્રતિપ્રતરે વિમાનની સંખ્યાને નિયમ, તથા આયુષ્યની વિશેષતા અમને પરંપરાથી જાણવા નહીં મળવાના કારણે અમે જાણતા નથી. પરંતુ એમ લાગે છે કે ઉર્વ-ઉદર્વ પ્રતરમાં અધિક–અધિક સ્થિતિવાળી દેવીઓ હોય છે અને છેલ્લા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળી હોય છે. આ અમારું અનુમાન છે. ૫૭૨–૫૭૩.
આહાર-ઉચ્છવાસના સમયનું અંતર, દેહનું પ્રમાણ વગેરે (લગભગ) બધું જ (અમે અહિં) કહ્યું, છતાં જે બાકી રહેતું હોય તે દેવોની જેમ સમજી લેવું. ૫૭૪.
ભવનપતિ-વ્યંતર-તિષ્ક દેવોની અપેક્ષાએ, અતિ ઉગ્ર-પુણ્ય કર્મના ઉદયથી વૈમાનિક દેવોના સુખે અધિક હોય છે. પ૭૫.
આ પ્રમાણે ચારે પ્રકારના દેવના પુણ્ય કર્મ પુદ્દોલા (ક્રમશ:) ઉત્કૃષ્ટ રસ, ઉત્કૃષ્ટતરરસ અને ઉત્કૃષ્ટતમરસવાળા હોય છે. પ૭૬.
- આયુઃ કર્મ સહચારી તે પુણ્યકર્મના અનંત-અનંત વિભાગે કલ્પવા. તેમાંથી જેટલા તુરછ રસવાળા અનંતા વિભાગોને, ભૂખ્યા માણસો સામાન્ય ઘી (સ્નિગ્ધ ક્ષે. ઉ. ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org