SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ अनन्तानपि तुच्छानुभागानन्दशतेन वै । ગરાતિ મિતરોવર સુધતા વના | પ૭૮ છે कर्माशांस्तावत एव, जरयन्त्यसुरान् विना । नव नागादयो वर्षशताभ्यां स्निग्धभोज्यवत् ॥ ५७९ ॥ असुरास्तावतः कर्माणून् वत्सरशतैस्त्रिभिः । वत्सराणां चतुःशत्या, ग्रहनक्षत्रतारकाः ॥ ५८० ॥ पञ्चभिश्च वर्षशतै निशाकरदिवाकराः । एकेनाब्दसहस्रेण, सौधर्मशाननाकिनः ॥ ५८१ ॥ द्वाभ्यां वर्षसहस्त्राभ्यां तृतीयतुर्यनाकगाः । त्रिभिः सहस्रर्वर्षाणां, ब्रह्मलान्तकवासिनः ॥ ५८२ ॥. વાસઘાડઃ ગુસદ્દામવાદ સુરત | वर्षपञ्चसहस्रथा चानतादिस्वश्चतुष्कगाः ॥ ५८३ ॥ अधोवेयका वर्षलक्षण मध्यमास्तु ते । द्वाभ्यां वत्सरलक्षाभ्यां, लक्षस्त्रिभिस्तदूर्ध्वगाः ॥ ५८४ ॥ પદાર્થો) વાળા પદાર્થોને જે રીતે ખાય, તે રીતે વ્યંતર દેવે સે વર્ષે જીર્ણ કરે છે -ખપાવે છે. (સે વર્ષ સુખ ભેગવવા દ્વારા જે કર્માણ એને આત્મપ્રદેશ ઉપરથી જીર્ણ કરી ખપાવે છે.) તેટલા જ કર્મના અંશને અસુર દેવે સિવાયને નાગકુમારાદિ નવ નિકાયના દેવ બસે (૨૦૦) વર્ષે ખૂબ સ્નિગ્ધ ભોજનની જેમ ખપાવે છે. પ૭૭-૫૭૯. તેટલા જ કર્મા શોને અસુર દે ત્રણસો (૩૦૦) વર્ષે, ગ્રહ-નક્ષત્ર અને તારા (ના દેવ ) ચારસે (૪૦૦) વર્ષે, સૂર્ય અને ચન્દ્રના દેવે પાંચસો (૫૦૦) વર્ષે, સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવે એક હજાર (૧,૦૦૦) વર્ષે, ત્રીજા-ચોથા (સનકુમાર મહેન્દ્ર) દેવલોકના દેવો બે હજાર (૨, ૦૦૦ ) વર્ષે, બ્રહ્મ અને લાંતક દેવલોકના દે ત્રણ હજાર (૩, ૦૦૦) વર્ષે, શુક અને સહસ્ત્રાર દેવલોકના દેવે ચાર હજાર (૪, ૦૦૦) વર્ષે, આનત વિગેરે ૪ દેવલોકના દેવો પાંચ હજાર (૫, ૦૦૦) વર્ષે, નીચેથી ત્રણ સૈવેયક (અ ગ્રેવેયક) ના દેવે એકલાખ (૧, ૦૦, ૦૦૦) વર્ષે, મધ્યમ રૈવેયકના દેવે બે લાખ (૨,૦૦,૦૦૦) વર્ષે, ઉદવ ચૈવેયકના દવે ત્રણ લાખ (૩,૦૦,૦૦૦) વર્ષે, વિજયાદિ ચાર વિમાનના દેવે ચાર લાખ (૪, ૦૦ ૦૦૦) વર્ષો અને સર્વાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy