________________
३२८
ક્ષેત્રલોક-સગ ૨૬ वर्द्धमाना क्रमात्पश्चाशत्पल्यावधिका स्थितिः । यासां ताः परिभोग्याः स्युरारणस्वर्गवर्तिनाम् ॥ ५६३ ॥ ईशानेऽप्येवमधिकपल्योपमस्थितिस्पृशः । देव्यस्तद्वासिनामेव, देवानां यान्ति भोग्यताम् ॥ ५६४ ॥ ततः समधिकात्पल्योपमाच समयादिभिः । वर्धमाना स्थितिः पश्चदशपल्योपमावधिः ॥ ५६५ ॥ यासां माहेन्द्रदेवानां, भोग्यास्ताः सुस्योषितः । पल्योपमेभ्योऽथ पञ्चदशभ्यः समनन्तरम् ॥ ५६६ ॥ समयाद्यधिका पल्योपमानि पञ्चविंशतिम् । यावद्यासां स्थितिभॊग्यास्ता लान्तकसुधाभुजाम् ॥ ५६७॥ पल्योपमेभ्योऽथ पञ्चविंशतिः समनन्तरम् । समयाद्यधिका पञ्चत्रिंशत्पल्योपमावधिः ॥ ५६८ ॥ यासां स्थितिः सहस्रारदेवभोग्या भवन्ति ताः । ततः परं पञ्चचत्वारिंशत्पल्योपमावधिः ॥ ५६९ ॥ स्थितिर्यासा तास्तु भोग्याः. प्राणतस्वर्गसमनाम् । ततोऽग्रे पञ्चपञ्चाशत्पल्योपमावधिः स्थितिः ॥ ५७० ॥
ભોગ્ય બને છે. ત્રીશ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ચાલીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ આનત સ્વર્ગવાસી દેવોને ભોગ્ય બને છે. ચાલીશ પલ્યોપમને એક સમયથી વધતા પચાશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ આરણ સ્વર્ગના દેવને ભાગ્ય બને છે. પ૫૫-૫૬૩.
ઈશાન દેવલોકમાં પલ્યોપમથી કંઈક અધિક આયુષ્યવાળી દેવીએ ઈશાન દેવલકના દેવને ભાગ્ય હોય છે. અને સમધિક પલ્યોપમથી ઉપર એક સમયથી માંડીને વધતા પંદર પલ્યોપમ સુધી જે દેવીઓની સ્થિતિ હોય છે, તે દેવીઓ માહેન્દ્ર દેવલોકના દેવને ભોગ્ય બને છે. પંદર પલ્યોપમને એક સમયથી માંડીને પચીશ પત્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ લાંતક દેવકના દેવને ભાગ્ય બને છે. પચીશ પલ્યોપમને એક સમયથી માંડીને પાંત્રીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી જે દેવીઓ છે, તે દેવીઓ સહસ્ત્રાર દેવલોકના દેવોને ભોગ્ય બને છે. ત્યારબાદ પીસ્તાલીશ પલ્યોપમ સુધીની જેમની સ્થિતિ છે, તે દેવીઓ પ્રાણત સ્વર્ગના દેવતાઓને બને છે. અને ત્યાંથી આગળ પંચાવન પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ અમ્રુત સ્વર્ગના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org