SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલા આયુષ્ય વાળી દેવી કયાં દેવલોકને ભોગ્ય ३२७ आसामीशाने तु पश्चपञ्चाशत्परमा स्थितिः । पल्योपमानि हीना तु, पल्यं किंचन साधिकम् ॥ ५५४ ॥ यासां सौधर्मेऽथ साधारणदिव्यमृगीदृशाम् ।। स्थितिः पल्योपममेकं, ताः स्तोकद्यतिवैभवाः ॥ ५५५ ॥ सौधर्मनाकिनामेव, तादृपण्याङ्गनादिवत् । भोग्या नतूपरितनस्वर्गिणां प्रायशः खलु ॥ ५५६ ॥ यासां त्वेकादिसमयाधिकपल्योपमादिका । स्थितिः क्रमावर्द्धमाना, दशपल्योपमावधि ॥ ५५७ ॥ सनत्कुमारदेवानां, भोग्यास्ता नोर्ध्ववर्त्तिनाम् । दशभ्यश्च परं पल्योपमेभ्यः समयादिभिः ॥ ५५८ ॥ स्थितिः समधिका यावत्पल्योपमानि विंशतिः । यासां ता ब्रह्मदेवानां, भोग्या नोपरिवर्तिनाम् ॥ ५५९ ॥ समयावधिका पल्योपमेभ्यो विंशतः परम् । यासां स्थितिः स्याद्देवीनां, त्रिंशत्पल्योपमावधिः ॥ ५६० ॥ शुक्रदेवोपोभग्यास्तास्त्रिंशत्पल्योपमोपरि ।। समयावधिका चत्वारिंशत्पल्योपमावधिः ॥ ५६१ ॥ यासां स्थितिस्ता भोग्याः स्युरानतस्वर्गवासिनाम् । पल्योपमेभ्यश्चत्वारिंशतश्च समयादिभिः ॥ ५६२ ॥ બીજા ઈશાન દેવલોકમાં આ અપરિગ્રહીતા દેવીઓની પંચાવન પપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને સાધિક પલ્યોપમની જઘન્ય સ્થિતિ હોય છે. પ૫૪. સૌધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓ છે કે જેની સ્થિતિ ૧ પલ્યોપમની છે. તેમનું તેજ અને ઐશ્વર્ય પણ અલ્પ હોય છે. આ બધી દેવીઓ સૌધર્મ દેવલોકનાં દેવેને જ તેવા પ્રકારની ગણિકની જેમ ભેગ્ય હોય છે. પ્રાયઃ ઉપરના દેવલોકનાં દેવને ભોગ્ય બનતી નથી. આ અપરિગૃહીતા દેવીઓમાં જેઓની સ્થિતિ પલ્યોપમ કરતાં અધિક એક સમયથી માંડીને યાવત્ દશ પલ્યોપમ સુધીની હોય છે, તે સનકુમાર દેવકના દેને ભોગ્ય બને છે પણ ઉપર નહિ અને દશ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ક્રમશઃ વીસ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીઓ બ્રા દેવલોકના દેવને ભાગ્ય બને છે, ઉપરના દેવોને નહિં. વીશ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ત્રિીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીએ શુક દેવલેક (સાતમા દેવલેક)ના દેવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy