SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ક્ષેત્રલોક-સગ ૨૬ षष्ठे द्वादश भागास्ते, सप्तमे सागरोपमम् । एकं त्रयोदशेनैकभागेनाभ्यधिका स्थितिः ॥ ५३३ ॥ त्रिभिस्त्रयोदशै गैरधिकं सागरोपमम् । અને કતરે શે, નવ ગ્રમિક તૈઃ પરૂ છે. दशमे सप्तभिर्भागैरधिकं सागरोपमम् । एकादशे च नवमिदशे प्रतरे पुनः ॥ ५३५ ॥ एकादशभिरंशैस्तैः, साधिकं सागरोपमम् । त्रयोदशे च प्रतरे, पूर्णे द्वे सागरोपमे ॥ ५३६ ॥ त्रयोदशस्वपि तथा, प्रतरेषु जघन्यतः । स्थितिः ,पल्योपममेकं, नास्माद्धीना भवेदिह ॥ ५३७ ॥ कल्पेषु शेषेष्वप्येवं, या या यत्र जघन्यतः । एकरूपैव सा सर्वप्रतरेषु भवस्थितिः ॥ ५३८ ॥ नत्वाद्यप्रतरोत्कृष्टा, प्रतरे इत्तरोत्तरे । जघन्यतः स्थितिश्चिन्त्या, नरकप्रस्तटादिवत् ॥ ५३९ ॥ ૧૬ અંશ સાગરોપમની ચોથા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૭ અંશ સાગરોપમની પાંચમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૩ અંશ સાગરોપમની છટ્ઠા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧ અંશ સાગરોપમની સાતમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧ અંશ સાગરોપમની આઠમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૩ અંશ સાગરોપમની નવમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૭ અંશ સાગરોપમની દશમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૬ અંશ સાગરોપમની અગ્યારમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ૧૩ અંશ સાગરેપમની બારમાં પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. સંપૂર્ણ બે સાગરેપમની તેરમા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. અને તેરતેર પ્રતરાની અંદર જઘન્ય સ્થિતિ એક પાપમની હોય છે. એનાથી ઓછી સ્થિતિ આ દેવલોકમાં હોતી નથી. ૫૩૧–૫૩૭. આ પ્રમાણે – અન્ય દેવલોકોને વિષે પણ જ્યાં જે-જે જઘન્ય સ્થિતિ હોય છે, તે સર્વ પ્રતરમાં એક સરખી જ હોય છે. પરંતુ “શરૂઆતના પ્રતરની જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તે તે તેના પછીના પ્રતરની જઘન્યસ્થિતિ” આ નરકના પ્રત જે નિયમ દેવલોકના પ્રતરમાં નથી હોત. પ૩૮-૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy