SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ કૃત્રિમ વક્રિય શરીરનું પ્રમાણ एवमीशानेऽपि भाव्या, स्थितिः सौधर्मवबुधैः । वाच्या किन्त्वधिका किश्चिजघन्या परमापि च ॥ ५४० ॥ अधिकत्वं तु सामान्यानिरूपितमपि श्रुते । पल्योपमस्यासंख्येयभागेनाहुमहर्षयः ॥ ५४१ ॥ ___ संग्रहणीवृत्त्यभिप्रायोऽसौ॥ सप्तहस्तमितं देहमिह स्वाभाविकं भवेत् । अङ्गलासंख्येयभागमानमेतज्जघन्यतः ॥ ५४२ ॥ कृत्रिमं वैक्रिय तत्त, लक्षयोजनसंमितम् । इदमङ्गलसंख्येयभागमात्त्रं जघन्यतः ॥ ५४३ ॥ जघन्यं द्वैधमप्येतत्प्रारम्भसमये भवेत् । कृत्रिम वैक्रियं त्वेतत्तुल्यमेवाच्युतावधि ॥ ५४४ ॥ ग्रैवेयकानुत्तरेषु, विमानेषु तु नाकिनाम् । तादृप्रयोजनाभावान्नास्त्येवोत्तरवैक्रियम् ५४५ ॥ लेश्याऽत्र तेजोलेश्यैव, भवेद्धवस्वभावतः ।। द्रव्यतो भावतस्त्वेषां, विवर्तन्ते षडप्यमः ॥ ५४६ ॥ આ મુજબ ઈશાન દેવલોકમાં પણ સૌધર્મક૯પની જેમ જ સ્થિતિ બુદ્ધપુરૂષોએ જાણવી. તફાવત એટલો જ કે–ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પ્રકારની સ્થિતિ સૌધર્મ કરતાં કંઈક અધિક હોય છે. ૫૪૦. આગમની અંદર અધિકત્વ, પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એમ સામાન્યથી મહર્ષિઓએ કહેલ છે. આ અભિપ્રાય સંગ્રહણી વૃત્તિને છે. ૫૪૧. દેવોનાં શરીરનું પ્રમાણ સ્વાભાવિક રીતે સાત હાથનું હોય છે. અને જઘન્ય પ્રમાણ આંગળને અસંખ્યાતમે ભાગ હોય છે. ૫૪૨. જે કૃત્રિમ વૈક્રિય શરીર હોય છે, તે લાખ યોજન પ્રમાણ હોય છે આ ઉત્તર વિકિય, જઘન્યથી આંગળના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. ૫૪૩. આ બન્ને પ્રકારનું (કૃત્રિમ અને સ્વાભાવિક) વૈક્રિય શરીર જઘન્યરૂપે પ્રારંભ સમયે હેય છે. અને આ નિયમ અશ્રુત દેવલેક સુધી આ પ્રમાણે સમજ. ૫૪૪. શ્રેયક અને અનુત્તર વિમાનના દેવતાઓને તેવા પ્રકારના પ્રયોજન ન હોવાથી ઉત્તર ક્રિય શરીર હોતું નથી. પ૪પ. દેવતાઓને ભવનિમિત્તક દ્રવ્યથી તેજલેશ્યા હોય છે, ભાવથી છએ લેગ્યાઓ હોઈ શકે છે. ૫૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy