SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ક્ષેત્રલેક-સર્ગ ૨૬ स्वयंभूरमणाम्भोधौ, यथा मत्स्या जगद्गतः ।। भवन्ति सर्वैराकारनतिर्यगवधिस्तथा ॥ ५२० ॥ मत्स्यास्तु वलयाकारा. न भवेयुरयं पुनः । संभवेद्वलयाकारोऽप्यसौ नानाकृतिस्ततः ॥ ५२१ ॥ तथोक्तं संग्रहणीवृत्ती " नाणागारो तिरिय मणुएषु मच्छा संयंभूरमणेव । तत्थ वलयं निसिद्धं तस्स पुण तयपि होजाहि ॥ ५२२ ॥" वैमानिकानां सर्वेषां, जघन्योऽवधिगोचरः । अङ्गलासंख्येयभागमानो ज्ञेयो मनस्विभिः ॥ ५२३ ॥ ननु सर्वजघन्योऽसौ, नतियक्ष्वेव संभवेत । सर्वोत्कृष्टो नरेष्वेव, राद्धान्तोऽयं व्यवस्थितः ॥ ५२४ ॥ તથા–“કો મguહું મજુત્તેરિજીિનું જ રહો” ત્તિ, कथं वैमानिकानां तत् , प्रोक्तः सर्वजघन्यकः । अङ्गुलासंख्येयभागमात्रोऽथात्र निरूप्यते ॥ ५२५ ॥ સ્વયંભૂરમણ સમુદ્રની અંદર રહેલા મા જેમ જગતના સર્વ આકારે હોય છે, તેમ મનુષ્ય અને તિર્યંચનું અવધિ પણ સર્વ આકારે હોય છે. મા તે ગોળાકારના નથી હોતા. પરંતુ અવધિજ્ઞાન ગોળાકારે પણ હોય છે. એટલા માટે અવધિજ્ઞાન વિવિધ પ્રકારની આકૃતિવાળુ કહેલ છે. પ૨૦-પર૧. સંગ્રહણની વૃત્તિમાં કહ્યું છે, “તિર્યંચ અને મનુષ્યનું અવધિજ્ઞાન સ્વયંભૂરમણના માસ્યની જેમ વિવિધ પ્રકારની આકૃતિવાળું હોય છે. અસ્થમાં ગોળાકાર નથી હતું. જ્યારે અવધિજ્ઞાનમાં વલયાકાર પણ હોય છે.” પર૨. વૈમાનિક સર્વ દેવતાઓના અવધિજ્ઞાનને જઘન્ય વિષય બુદ્ધિશાળી માણસેએ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવે પ્રશ્ન –અવધિજ્ઞાનનો સર્વ જઘન્ય વિષય આંગળને અસંખ્યાતમો ભાગ તે મનુષ્ય અને તિર્યમાં જ સંભવે અને અવધિનો સર્વોત્કૃષ્ટ વિષય મનુષ્યમાં જ સંભવે, આ સુનિશ્ચિત સિદ્ધાંત છે. પ૨૪. કહ્યું છે કે –“ઉત્કૃષ્ટ અવધિ મનુષ્યમાં હોય છે અને જઘન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિયામાં હોય છે. આ સિદ્ધાંત હોવાથી જ પ્રશ્ન ઉઠે છે કે વૈમાનિકને ઉપર કહેલ સવ જઘન્ય આંગળને અસંખ્યાતમે ભાગ અવધિજ્ઞાન અહીં કેવી રીતે નિરૂપણ કરે છે ? પરપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy