SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ - ક્ષેત્રલોક-સર્ગ ૨૬ प्यन्ति औदासीन्यात्-माध्यस्थ्याद्, उपर्युपरि न गतिरतयो देवा जिनामिवन्दनादीन् मुक्त्वे"ति, पञ्चसंग्रहे तु-"सहसारंतिअदेवा नारयनेहेण जंति तइयभुवं । निति अच्चुअंजा अच्चुअदेवेण इयरसुरा ॥ १॥ एतट्टीकायामपि श्रीमलयगिरिविरचितायाँ -आनतादयो देवाः पुनरल्पस्नेहादिभावात् स्नेहादिप्रयोजनेनापि नरकं न गच्छंतीति सहस्रारांतग्रहण"मिति । एवं मित्रादिसाहाय्यादिनोवं यावदच्युतम् । यान्त्यायान्ति च कल्पस्थाः, परतस्तु न जातुचित् ।। ५०९ ॥ केचिवल्पद्धिका देवा, यावच्चत्वारि पञ्च वा । देवावासानतिक्रम्य, स्वशक्त्या परतस्ततः ॥ ५१० ॥ गन्तुं न शक्नुवन्त्यन्यसाहाय्यात् शक्नुवन्त्यपि । महर्द्धिकानां मध्येऽपि, नेवामी गन्तुमीशते ॥ ५११ ॥ अल्पर्धिकानां मध्ये तु, सुखं यान्ति महर्द्धिकाः । समर्द्धिकानां मध्ये चेद्यियासन्ति समद्धिकाः ॥ ५१२ ॥ तदा विमोह्य महिकाद्यन्धकारविकुर्वणात् । अपश्यत इमान् देवानतिक्रामन्ति नान्यथा ॥ ५१३ ॥ પંચસંગ્રહમાં તો કહ્યું છે કે “સહસ્ત્રાર સુધીના દે નારક જીવોના સ્નેહથી ત્રીજી પૃથ્વી સુધી જાય છે. અને અશ્રુત દેવતાઓની સહાયથી બીજા દેવતાઓ અશ્રુત દેવલોક સુધી ઉદર્વ જઈ શકે છે.” શ્રી મલયગિરિજી વિરચિત-એની ટીકામાં પણ કહ્યું છે કે- “આનતાદિ દેવો. અલ્પ સ્નેહવાળા હોવાને કારણે સ્નેહાદિના પ્રજને પણ નરકમાં જતા નથી. તેથી અહિં (પૂર્વ વાતમાં) સહસ્ત્રાર સુધી કહેલું છે. આ પ્રમાણે મિત્ર વગેરેની સહાયથી અચુત દેવલોક સુધી ક૯પપપન્ન દેવતાઓ જાય છે અને આવે છે. પરંતુ આગળ જતા નથી. ૫૦૯. કેટલાક અપઋદ્ધિવાળા દેવતાઓ ચારથી પાંચ દેવાવાસથી અધિક સ્વશક્તિથી જઈ શકતા નથી. અન્યની સહાયથી જઈ પણ શકે છે, પરંતુ મહદ્ધિક દેવતાઓની પાસે જઈ શકતા નથી. ૫૧૦-૫૧૧. અલ્પાદ્ધિવાળા દેવતાઓની પાસે મહદ્ધિક દે સુખપૂર્વક જઈ શકે છે. સમાનદ્ધિવાળા દેવતાઓ સમાનત્રદ્ધિવાળા પાસે જવાની ઈરછા કરે તે ધૂમ્મસ વિગેરેનો અંધકાર વિકર્વીને તે દેવતાઓ ન જુએ તે રીતે અતિક્રમણ કરે છે. અન્યથા નહિં. ૫૧૨–૫૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy