SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓ નીચે કયાં સુધી ? જાય ? ૩૧૯ नाओ, एवं हेडिल्लासु सव्वासु देवो एको प०, नो नाओत्ति, नागकुमारस्य तृतीयाया:पृथिव्या अधोगमनं नास्तीत्यत एवानुमीयते 'नो असुरो नो नाओ'त्ति इहाप्यत एव वचनाच्चतुर्थ्यादीनामधोऽसुरकुमारनागकुमारयोगमनं नास्तीत्यनुमीयते" भगवतीसूत्रवृत्तौ षष्ठशतकअष्टमोदेशके, तत्त्वार्थवृत्तौ तु “येषां द्वे सागरोपमे जघन्या स्थितिस्ते किल देवाः सप्तमधरां प्रयान्ति, ते च सनत्कुमारकल्पात्प्रभृति लभ्यन्ते, शक्तिमानं चैतद्वर्ण्यते, न पुनः कदाचिदप्यगमन, तिर्यगसंख्येयानि योजनकोटीनां कोटिसहस्राणि, 'ततः परमित्यादि, सागरोपमद्वयादधो जघन्या स्थितियेषां न्यूना न्यूनतमा चेति, ते चैकैकहीनां भुवमनुप्राप्नुवन्ति यावत्ततीया पृथिवी, तां च तृतीयां पूर्वसंगतिकाद्यर्थं गता गमिष्यन्ति, परतस्तु सत्यामपि शक्तौ न गतपूर्वा नापि गमिથાય છે અને વર્ષો વરસાવે છે) આ પણ ત્રણેય દેવો કરે છે. દેવ (વૈમાનિક) પણ, અસુરકુમાર પણ અને નાગકુમાર પણ આ પ્રમાણે બીજી નરકપૃથ્વીમાં પણ કહેવું, એ પ્રમાણે બે નરક સુધી જાણવું-ત્રીજી નરકપૃથ્વીમાં પણ કહેવું. ફક્ત ત્રીજીમાં દેવ અને અસુરકુમાર વર્ષાદિ કરે છે. નાગકુમાર નથી કરતાં. એ પ્રમાણે ચોથી પૃથ્વીમાં પણ ત્યાં ફક્ત દેવે કરે છે. અસુરો કે નાગકુમાર નથી કરતા. આ પ્રમાણે નીચેની સવ પૃથવીમાં વૈમાનિક દેવો જ વર્ષાદિ કરે છે. નાગકુમાર ( આદિ) નહીં. નાગકુમારનું ગમન ત્રીજી પૃથવીથી નીચે નથી–એ આના ઉપરથી અનુમાન થાય છે. “નો કરો, નો નાગો, એ શબ્દોથી ચેથી નરકની નીચે અસુરકુમાર–નાગકુમારનું ગમન નથી–એવું અનુમાન થાય છે.” આ વાત શ્રી ભગવતી સૂત્રની ટીકામાં છઠા શતકના આઠમા ઉદેશામાં છે. તત્વાર્થની ટીકામાં તે કહ્યું છે કે- “જે દેવતાઓની સ્થિતિ જઘન્યથી બે સાગરપમની હય, તે દેવતાઓ સાતમી નરક સુધી જાય છે. અને તે સનકુમાર ક૯પ સહિત ઉપરના દેવતાઓ હોય છે. આ વર્ણન માત્ર શક્તિ દર્શાવવા પૂરતું છે. કેઈ દિવસ કઈ ગયું નથી. દેવતાઓ તિર્થો અસંખ્ય કેડીકેડી હજાર જન જાય છે. જે દેવની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ કરતાં ન્યૂન ન્યૂનતમ છે. તે દેવો એક એક ન્યૂન પૃથ્વી સુધી જઈ શકે છે. (એટલે કે- છઠી સુધી, પાંચમી સુધી, ચોથી સુધી યાવત્ ત્રીજી પૃથ્વી સુધી. ( મી-૬ઠી–પમી-૪થી–પૃથ્વી સુધીનું ગમન શક્તિવર્ણન માત્ર જાણવું. જ્યારે) ત્રીજી પૃથ્વીમાં તે પૂર્વ સંબંધિવને મળવા વગેરે માટે દેવ ગયેલા છે અને જશે. આગળની નરક પૃથ્વીઓમાં શક્તિ હોવા છતાં દેવે ગયા નથી અને જશે પણ નહીં. કારણ કે ત્યાં ઉદાસીનભાવ-માધ્યચ્યભાવ હોય છે. (તેનાથી) ઉપર–ઉપરના દેવ–શ્રી જિનેશ્વર ભગવાનને વંદનાદિ ભક્તિના કાર્યોને બાદ કરતાં જવા-આવવામાં આનંદ અનુભવતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy