SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ द्वारिकेयमनेनैव कृताऽनेनैव संहता । कहते हरिरेव, क्षमोऽसौ जगदीश्वरः || ५०३ ॥ तस्माद्भुक्तिं च मुक्तिं च प्रेप्सुभिः सेव्यतामयम् । आगत्य भरतक्षेत्रे, सर्वत्रेत्युदघोषयत् ॥ ५०४ ॥ एवं सर्वत्र विस्तार्य, महिमानं महीतले । यथास्थानं सुरोऽयासीद्रातृदुःखेन दुःखितः ॥ ५०५ ।। इत्थमेव च सीताया, जीवोऽच्युतसुरेश्वरः । गत्वाऽऽशु देवरप्रेम्णा चतुर्थी नरकावनीम् ॥ ५०६ ॥ युद्धयमानौ मिथः पूर्ववैरालक्ष्मणरावणौ । युद्धान्न्यवर्त्तयद्धर्मवचनैः प्रतिबोधयन् ॥ ५०७ ॥ पञ्चमाङ्गेऽपि सप्तम्या, अधस्तादेवकर्तृकम् । वर्षणादिनि, तत्राप्येषां गतिः स्मृता ॥ ५०८ || तथाहु: - "अस्थि भंते ! इमीसे रयणप्पहार अहे उराला बलाहया संसेयंति संमुच्छेति वास वासंति ? हंता अस्थि, तिनिवि पकरेंति देवोऽवि असुरोऽवि नागोऽवि, एवं दोच्चाए पुढवीए भाणियव्वं, एवं तचार पुढवीए भा०, नवरं देवोऽवि प०, असुरोधि प०, नो नागो, एवं चउत्थीएवि, नवरं देवो एको प०, नो अ० नो ક્ષેત્રલાક-સગ ૨૬ શ્વર એવા આ હરિ-કૃષ્ણ જ સમથ છે. તેથી સંસાર ભાગવવાની ઇચ્છાવાળાઓએ તથા મેાક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ આ કૃષ્ણ વાસુદેવની સેવા કરવી જોઈએ. આ પ્રમાણે ભરતક્ષેત્રમાં આવીને બલભદ્રદેવે સત્ર ઉદ્દેાષણા કરી. આ પ્રમાણે મહીતલમાં સત્ર કૃષ્ણજીના મહિમાને વિસ્તારીને, બલભદ્રદેવ પેાતાના સ્થાને ગયા. ૫૦૧-૫૦૫. નરકમાં જલ્દી અટકાવ્યા અને એ જ રીતે સીતાના જીવ અચ્યુતેન્દ્ર દેવર ઉપરના પ્રેમથી ચોથી જઈને પરસ્પર પૂના વૈરથી યુદ્ધ કરતા એવા લક્ષ્મણ અને રાવણને ધર્માંના વચનથી એધ પમાડ્યો. ૫૦૬-૫૦૭. ભગવતી સૂત્રમાં પણ સાતમી નરકની નીચે દૈવકૃત વર્ષા વગેરે કહેલ છે, તેથી त्यां देवतायोनी गति बेसी छे. ५०८. Jain Education International [આગમ] આ પ્રમાણે કહે છે. હે ભદ'ત ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે મેાટા વાદળા જલયેાનિક-વાતયેાનિક ઉત્પન્ન થાય છે ? ( હાય છે ? ) અને વર્ષા વરસાવે છે ? હા. (ગોતમ) ત્રણેય વસ્તુ હાય છે-( એટલે કે જલયેાનિક–વાતયેાનિક ઉત્પન્ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy