SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ કેકવાર નેહથી નરકમાં પણ જાય ૩૧૭ वन एव मया स्थेयमित्यभिग्रहवान्मुनिः । तुङ्गिकाद्रौ तपः कुर्वन् , वन्यसवान्निबोधयन् ॥ ४९६ ॥ दत्ताहारो रथकृता, हरिणेनानुमोदितः । तरुशाखाहतस्ताभ्यां, सह ब्रह्मसुरोऽभवत् ॥ ४९७ ॥ gઝમિર પુર્વ છે बलदेवसुरः सोऽथ, प्रयुक्तावधिलोचनः । भ्रातरं नरके दृष्ट्वोन्सुकस्तत्र द्रुतं गतः ॥ ४९८ ॥ तमुद्दिधीएनरकादवोचत् केशवः सुरम् । भ्रातरेवं भृशं पीडथे, सूतपातं पतत्तनुः ॥ ४९९ ॥ मया कृतानि कर्माणि, भोक्तव्यानि मयैव हि । वचः किमन्यथा तत्स्याद्यन्नेमिस्वामिनोदितम् ॥ ५०० ॥ गच्छ बन्धो ! ततस्तुभ्यं, भद्रं स्तात्कर्हि चित्स्मरेः । प्रथयेमहिमानं नो, दुयशो यनिवर्तते ॥ ५०१ ॥ ततः स बान्धवप्रेम्णा, विमाने श्रीधरं हरिम् । पीताम्बरं चक्रपाणिं, विकृत्य हलभृद्युतम् ॥ ५०२ ॥ એક વખત રથકારે જેમને આહાર આપેલ છે, હરણે જેમની અનુમોદના કરી છે, એવા તે બલદેવ મુનિ વૃક્ષની શાખાથી હણાયેલા મૃત્યુ-કાલધર્મ પામ્યા અને બંનેની સાથે બ્રહ્મલોકમાં દેવ થયા. ૪૯૨-૪૯૭. દેવાત્મા તરીકે ઉત્પન્ન થએલા બલદેવજી-અવધિજ્ઞાનરૂપી આંખ વડે પિતાના ભ્રાતા-કૃષ્ણ વાસુદેવને નરકમાં જેઈને ઉત્સુક થએલા જલ્દીથી ત્યાં ગયા. ૪૯૮. કૃષ્ણજીને નરકમાંથી ઉદ્ધરીને બહાર લઈ જવાની ઈચ્છાવાળા બલરામજીને કેશવ વાસુદેવે કહ્યું કે, બંધુ! આ રીતે પારાની જેમ મારું શરીર નીચે પડી જાય છે. તેથી મને બહુ પીડા થાય છે. મારા કરેલા કર્મ મારે જ ભોગવવાના છે. શ્રી નેમિનાથ ભગવાને કહેલ વચન શું અન્યથા થાય? ૪૯૯-૫૦૦, માટે હે બંધુ! તું જા. તારું કલ્યાણ થાઓ ! કેકવાર યાદ કરજે અને આપણે મહિમા (જગતમાં) ફેલાવજે કે જેથી અપયશ દૂર થાય ! ત્યારબાદ તેમણે ભાઈ પ્રત્યેના પ્રેમથી વિમાનમાં લક્ષમી-સહિત –પીતાંબરી, હાથમાં ચક્ર ધારણ કરનાર અને બલદેવજીની સાથે એવા વાસુદેવ કૃષ્ણને વિક્ર્વીને જાહેરાત કરીકે આ દ્વારીકા કૃષ્ણજ વિદુર્વા હતી અને એમણે જ સંહરી લીધી છે. કારણકે કરવામાં અને હરવામાં જગદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy