SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ કે અરિહંત આદિનાં પુણ્યથી આવે છે सत्यप्येवमतिप्रौढपुण्यप्राग्भारशालिनाम् । श्रीमतामहतां तेषु, कल्याणकेषु पञ्चसु ॥ ४८२ ॥ मरुताश्वत्थपणेभकर्णकम्प्रनिजासनाः । स्वश्रद्धातिशयास्केचिद्देवेन्द्रशासनात्परे ॥ ४८३ ॥ मित्रानुवर्तनात्केचित्पनीप्रेरणया परे । स्थितिहेतोः परे देवदेवीसंपातकौतुकात् ॥ ४८४ ॥ क्षणादेवातिदुर्गन्धमपि लोकं नृणामिमम् । अर्हत्पुण्यगुणाकृष्टा, इवायान्त्युत्सुकाः स्वयम् ॥ ४८५ ॥ - ત્રિમિવિશેષ છે. महात्मनां महर्षीणां, यद्वोत्कृष्टतपस्विनाम् । माहात्म्यमुद्भावयितुमिहायान्ति सुधाभुजः ॥ ४८६ ॥ થવાના વિવા, સાપુત્રાદ્રિતાના सम्यग्दृग्वर्णितांस्तेऽत्रायान्ति तांस्तान् परीक्षितुम् ॥ ४८७ ।। यद्वा तादृकपुण्यशालिशालिभद्रादिवभृशम् । પુત્રીનાં ધાન્ન, નૈોર્વશીત || ૪૮૮ છે આમ હોવા છતાં પણ અત્યંત પ્રૌઢ પુણ્યના સમૂથી શોભતા શ્રી અરિહતેના પાંચ કલ્યાણ કે માં પવનથી કંપેલા પીપળાના પાન કે હાથીના કાનની જેમ પિતાનું આસન કંપાયમાન થવાથી (ઈન્દ્રો) કેઈક (દેવ) પોતાની શ્રદ્ધાના અતિશયથી, કેઈક દેવેન્દ્રોની આજ્ઞાથી, કેઈક મિત્રના અનુસરણથી, કેઈક પત્નીની પ્રેરણાથી, કેઈક આચારથી, કેઈક દેવીઓના સમૂહના કૌતુકથી મનુષ્યના અતિ દુર્ગધી એવા આ લોકમાં શ્રી અરિહંત પરમાત્માના પુણ્યના ગુણથી આકર્ષાયેલા ઉત્સુકતાથી ક્ષણવારમાં આવે છે. ૪૮૨-૪૮૫. અથવા મહાન આત્માઓ, મહાન સાધુ પુરુષ અને ઉત્કૃષ્ટ તપસ્વીઓના મહામ્યને પ્રભાવ વિસ્તારવા અહીં દેવતાઓ આવે છે. ૪૮૬. અથવા સમ્યગ્દષ્ટિ આત્માઓ દ્વારા વર્ણવાએલા સાધુ કે શ્રાવકાદિના સદગુણોની શ્રદ્ધા નહી કરતાં તે-તે દેવે તેને ગુણેની પરીક્ષા કરવા માટે અહિં (મનુષ્ય લેકમાં) આવે છે. ૪૮૭. અથવા તેવા પ્રકારના પુણ્યશાળી શાલિભદ્ર જેવા પ્રેમપાત્ર એવા પુત્રાદિના એડને અતરેકથી પર થયેલા ગે મદ્રાદિ દેવ ની જેમ તે (દેવ) અહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy