SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ક્ષેત્રલોકન્સર્ગ ૨૬. उक्तं च-"चत्तारि पंच जोअणसयाई गंधो य मणुअलोअस्स । उडढं वच्चइ जेणं नहु देवा तेण आवंति ॥ ४७६A ॥" उपदेशमालाकर्णिकायां तु "ऊर्ध्वगत्या शतान्यष्टौ, सहस्रमपि कर्हिचित् । मानां याति दुर्गन्धस्तेनेहायान्ति नामराः ॥ ४७६B ॥ इत्युक्तमिति ज्ञेयंतथा च-मलमूत्रश्लेष्मपूर्णे, मक्षिकाकोटिसंकटे । समन्ततोऽतिचपलकृमिकीटशतावटे ॥ ४७७ ॥ पुरीषसदने स्थित्वा, मित्रकल्पेन केनचित् । एहि मित्र ! क्षणं तिष्ठ, किञ्चिद्वच्मीत्यनेकशः ॥ ४७८ ॥ आहूयेत जनः कश्चित् , सद्यःस्नातः कृताशनः । कृतचन्दनकर्परकस्तूर्यादिविलेपनः ॥ ४७९ ॥ जानन्नपि स तत्रेष्टं, यथा गन्तुं न शक्नुयात् । तदुर्गन्धपराभूतिसंकोचितविणिकः ॥ ४८० ॥ तथा भूयः स्मरन्तोऽपि, नृक्षेत्रे पूर्वबान्धवान् । दुर्गन्धाभिभवादन, न तेऽभ्यागन्तुमीशते ॥ ४८१ ॥ पञ्चभिः कुलकं ॥ કહ્યું છે કેઃ ચારસે અથવા પાંચસે જન સુધી મનુષ્યલકની ગંધ ઊંચે જાય छ. तेथी देवतामा सावता नथी. ४७६A ઉપદેશમાલાની કણિકામાં તે કહ્યું છે, કે “મૃત્યુલેકની દુર્ગધ ઉચે આઠસે (૮૦૦) જન કે ક્યારેક હજાર યોજન સુધી પણ જાય છે. તેથી દેવતા ઓ અહીં माता नथी मा प्रमाणे छ ते गए. ४७६B. તથા- મલ-મૂત્ર-લેમથી પૂર્ણ, કોડ માખીઓથી ઉભરાતા, ચારે તરફ અતિચપલ સેંકડો કૃમિ અને કીડાના કૂવા સમાન વિષ્ટાના ઘરમાં (સંડાસમાં) રહીને કઈ મિત્ર જેવો માણસ મિત્રને કહે કે–તું અહિં આવ, જરાવાર ઉભે રહે, હું કંઈક કહું છું. એમ અનેકવાર બોલાવે તે પણ તરતને સ્નાન કરેલો, ભજન કરેલ, ચંદનકપૂર કસ્તુરીથી વિલેપન કરેલે માણસ તે મિત્રને ઈષ્ટ જાણવા છતાં પણ દુર્ગધના પરાભવથી સંકેચ પામેલ અને મુખને બગાડતો ત્યાં જઈ શકતા નથી, તેમ મનુષ્ય ક્ષેત્રના પૂર્વબાંધવોને વારંવાર યાદ કરવા છતાં પણ દુર્ગધના પરાભવથી તે (દેવ) मही (भनुष्यक्षेत्रमा ) भावी शता नथी. ४७७-४८१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy