SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ક્ષેત્રલોક-સર્ગ आसनं ददते हस्ते, धृत्वोपवेशयन्ति च । योजिताञ्जलयः सत्कारयन्त्यम्बरभूषणैः ॥ ४५५ ॥ एवमागच्छतां प्रत्युद्गमनं पर्युपासनम् । स्थितानां गच्छतां चानुगमनं रचयन्त्यमी ॥ ४५६ ।। तथोक्तं-"अत्थि णं भंते ! असुरकुमाराणं सक्कारेति वा जाव पडिसंसाहणया ?, जाव वेमाणियाण" ततो विनीतैस्तैर्मित्रदेवैः सह. कदाचन । तेषामेव विमानेषु, क्रीडन्तः सुखमासने ॥ ४५७ ॥ एकैकस्मिन्नाटथकामक्रीडागोष्ठयादिशमणि । यात्यविज्ञात एवाशु, कालो भूयान्निमेषवत् ॥ ४५८ ॥ तथाह छुटितगाथा "दो वाससहस्साई उड्ढं अमराण होइ विसयसुहं । पणसयपणसयहीणं जोइसवणभवणवासीणं ॥ ४५९ ॥ एवं तत्तन्निधुवनसंगीतप्रेक्षणादिभिः । सदाप्यसंपूर्णकार्या, न तेत्रागन्तुमीशते ॥ ४६० ॥ અંજલિ જેડીને વસ્ત્રાભૂષણથી તેઓને સત્કાર કરે છે. ૪૫૩-૪૫૫. આ પ્રમાણે આવે ત્યારે સામે જવું, આવ્યા બાદ ઉચિત સેવા કરવી અને જતી વખતે પાછા મૂકવા જવું વગેરે આ દેવતાઓ કરે છે. ૪પ૬. હે ભગવંત ! અસુરકુમાર દેવતાઓને સત્કાર–પ્રતિ ઉપાસના હોય છે? જવાબ: યાવત્ વિમાનિક દેવે સુધી આ વિધિ હોય છે. • ત્યારબાદ ક્યારેક વિનીત એવા મિત્રોની સાથે ક્રીડા કરતા સુખપૂર્વક તેઓના વિમાનમાં રહે છે. ૪૫૭. એક–એક નાટ્ય-કામક્રીડા અથવા ગોષ્ઠિ આદિ સુખની અંદર ખબર ન પડે તેમ આંખના પલકારાની જેમ ઘણે કાળ પસાર થઈ જાય છે. ૪૫૮, છૂટી મળેલી ગાથાઃ ઉર્વવાસી દેવ (વૈમાનિક દેવ)નું એક વિષય-સુખ (નાટકાદિ એક કાર્ય પણ) બે હજાર વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ જ્યોતિષ–વાણવ્યંતર–ભવનપતિનું તે એકેક કાર્ય પાંચસો-પાંચ વર્ષ જૂની હોય છે. એટલે કે જ્યોતિષીનું કાર્ય ૧૫૦૦ વર્ષ વાણુવ્યંતરનું કાર્ય ૧૦૦૦ વર્ષ અને ભવનપતિનું કાર્ય ૫૦૦ વર્ષ ચાલે છે. ૪૫૯. આ પ્રમાણે તે-તે કામકીડા-સંગીત અને નાટક આદિના કારણે હંમેશા તેમનું કાર્ય અધુરું જ રહે છે. તેથી દે અહીં-મર્યલોકમાં આવી શક્તા નથી-આવવા. ઇચ્છતા નથી. ૪૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy