SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ દે અહિં કેમ નથી આવતા? किंच-तत्तद्विमानाभरणदेवाङ्गनादिवस्तुषु । संक्रान्तनव्यप्रेमाणो, नैतेऽत्रागन्तुमीशते ॥ ४६१ ।। कदाचिदुत्सहन्ते चेत्पूर्वजन्मोपकारिणः । मातापितृस्निग्धबन्घुगुरुशिष्यप्रियाऽङ्गजान् ॥ ४६२ ॥ द्रष्टुं दर्शयितुं स्वीयदिव्यसंपत्तिवैभवम् । तदागत्यार्गलायन्तेऽनर्गलाः स्वर्गयोषितः ।। ४६३ ॥ किमेतदायकवले, मक्षिकापतनोपमम् । आरब्धं क्षणमप्येकं, त्वां विना प्राणिमः कथम् ? ॥ ४६४ ॥ अद्यापि तादृशः स्नेहस्तासु पूर्वप्रियासु चेत् ।। तदाऽस्मान् कृत्रिमप्रेम्णा, कदर्थयसि नाथ किम् ? ॥ ४६५ ।। अथ यास्यथ तन्नाट्यमिदमादिममङ्गलं । दृष्ट्वा यथेच्छं गच्छन्तु, किं रुध्याः करिणः करैः ? ॥ ४६६ ॥ इत्यादिप्रेमसंदर्भगभितैस्तद्वचोगुणैः । नियन्त्रितास्तद्दाक्षिण्यात् , तत्रेते ददते मनः ॥ ४६७ ॥ તે ઉપરાંત તે-તે વિમાન, આભરણ અને દેવાંગનાઓ આદિમાં નવ-નવ ( ઘણે ગાઢ) પ્રેમ ઉત્પન્ન થતો હોવાથી તે (દે) અહીં આવી શકતા નથી-આવવા ઈચ્છતા નથી. ૪૬૧. ક્યારેક તેઓને પૂર્વજન્મના ઉપકારી એવા માતા-પિતા-સ્નેહાળ બંધુ-ગુરૂ-શિષ્યપ્રિયા-પુત્ર આદિને જોવા માટે તથા પિતાની દિવ્ય સંપત્તિને દેખાડવાને ઉત્સાહ થાય છે. તે વખતે નિબંધ પ્રેમધરાવતી અપ્સરાઓ આવીને (દેવને) બંધન રૂપ થાય છે. એટલે કે જવા તૈયાર થતાં તે દેવને જતાં અટકાવે છે. ૪૬૨-૪૬૩. [ અને તેઓ કહે છે કે ] પહેલા જ કેળીયામાં મક્ષિકાપાત સમાન આ શું માંડ્યું છે? તમારા વિના અમે એક ક્ષણ પણ કેવી રીતે જીવી શકીએ? ૪૬૪. જે હજી પણ [ તમારી ] પૂર્વ પત્નીઓમાં તે જ સ્નેહ હોય, તે નાથ! કૃત્રિમ પ્રેમવડે અમારી કદર્થના શા માટે કરો છો. ૪૬૫. છતાં પણ જે આ૫ જાઓ છે, તે પ્રથમ મંગલરૂપ આ નાટકને જોઈને ઈચ્છા મુજબ જાઓ કેમકે હાથથી કંઈ હાથી છેડો રોકી શકાય છે? ૪૬૬. - ઈત્યાદિ પ્રેમગર્ભિત વાણીથી જકડાએલા તે દેવો તેઓના [દેવાંગનાઓ] પ્રત્યેના દાક્ષિણ્યથી ત્યાં મન આપે છે. ૪૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy