SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોની સ્થિતિ ૩૦૯ पृथक्त्वं तु द्विप्रभृतिनवपर्यन्तमुच्यते । पूर्णाम्भोधिस्थितीनां तु, ततः सागरसंख्यया ॥ ४४८ ॥ आहारोऽब्दसहस्रैः स्यात्परुच्छ्वास एव च । एवं च स्वर्गयोरायद्वितीययोः सुधाभुजः ॥ ४४९ ॥ जधन्यजीविनो घस्रपृथक्त्वेनैव भुञ्जते । मुहूर्तानां पृथक्त्वेन, श्वासोच्छ्वासं च कुर्वते ॥ ४५० ॥ द्वाभ्यां वर्षसहस्राभ्यामनन्त्युत्कृष्टजीविनः । मासेन चोच्छ्वसन्त्येवं, भाव्या मध्यमजीविनः ॥ ४५१ ।। एवमेते कृताहाराः, पुनरप्यप्सरोजनः । उपक्रान्ते नाटकादौ, प्रवर्त्तयन्ति मानसम् ॥ ४५२ ॥ कदाचिच्च जलक्रीडां, कदाचिन्मज्जनक्रियाम् । कदाचिच्च सुहृद्गोष्ठीसुखान्यनुभवन्त्यमी ॥ ४५३ ॥ कदाचिद्यान्ति सुहृदां, वेश्मसु प्रमनिर्भराः । . तेऽपि नानुपसर्पन्ति, कृत्वाऽभ्युत्थानमादरात् ॥ ४५४ ।। પૃથકત્વ શબ્દ ૨ થી ૯ સંખ્યાને સૂચક છે. પૂરેપૂરા સાગરોપમની સ્થિતિવાળા દેને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષ આહાર અભિલાષા થાય છે. [એટલે ૧ સાગરોપમના આયુષ્યવાન દેવને ૧ હજાર વર્ષે આહાર હોય છે. ] અને સાગરોપમની સંખ્યા પ્રમાણે તેટલા પખવાડીયે શ્વાસોચ્છવાસ લે છે. એક સાગરેપમના આયુષ્યવાન્ દેવ પખવાડીયે શ્વાસેચ્છવાસ લે છે. આ પ્રમાણે પ્રથમ અને દ્વિતીય દેવલોકના દેવતાઓને હજારવર્ષે આહાર અને ૧ પખવાડીયે શ્વાસે છુવાસ હોય છે. ૪૪૮-૪૪૯. જઘન્ય આયુષ્યવાળા દિન પૃથક આહાર કરે અને મહત્ત પૃથફ શ્વાસેવાસ લે છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા બે હજાર વર્ષે આહાર લે છે. અને મહિને શ્વાસોચ્છુવાસ લે છે. મધ્યમ આયુષ્યવાળા દેવનું મધ્યમ સમજી લેવું. ૪૫૦-૪૫૧. આ પ્રમાણે આહાર કરીને દેવતાઓ અપ્સરાઓ વડે શરૂ કરાયેલા નાટક આદિમાં મનને પ્રવર્તાવે છે. ૪પર. આ દેવતાઓ કેાઈ વખત જલક્રીડા કરે છે, તો ક્યારેક સ્નાન-કીડાને કરે છે? ક્યારેક મિત્ર સાથે ગોષ્ઠી સુખ અનુભવે છે, તે ક્યારેક પ્રેમથી ભરેલા તે દેવતાઓ મિત્રના ઘેર જાય છે. અને તે મિત્ર દેવતાઓ પણ આદરપૂર્વક ઉભા થઈને તેની સામે આવે છે, ત્યારબાદ તે દેવે આસન આપીને પ્રેમપૂર્વક હાથ પકડીને બેસાડે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy