________________
દેવનું શરીર
૨૯૯
मया तदनुसारेण, वैमानिकसुपर्वणाम् । विमानवर्णनोत्पत्ती, सामान्यतो निरूपिते ॥ ३९२ ॥ विशेषमुक्तशेषं तु, जानन्त्यशेषवेदिनः । गीतार्था निहतानर्था, यद्वा तद्वाक्यपारगाः ॥ ३९३ ॥ देव्यो देवाः परेऽप्येवं, तत्तद्विमानवासिनः ।। जायन्ते स्वस्वशय्यायां, स्वस्वपुण्यानुसारतः ॥ ३९४ ॥ येयमुक्ता विमानानां, स्थितिस्तत्स्वामिनामपि । अच्युतस्वर्गपर्यन्तं, सा सर्वाऽप्यनुवर्तते ॥ ३९५ ।। परतस्त्वहमिन्द्राणां, न स्वामिसेवकादिका । स्थितिः काचित्सुमनसां, कल्पातीता हि ते यतः ॥ ३९६ ॥ ते प्राग्जन्मोपात्तशस्तनामकर्मानुभावतः । न्यक्षसल्लक्षणोपेतसर्वाङ्गोपाङ्गशोभिताः ॥ ३९७ ॥ जात्यस्वर्णवर्णदेहा, आद्यसंस्थानसंस्थिताः । अत्यन्तसुन्दराकाराः, सारपुद्गलयोनयः ॥ ३९८ ॥ असृग्मांसवसामेदःपुरीपमूत्रचर्मभिः ।
अन्त्रास्थिश्मश्रुनखररोमोद्गमेश्च वर्जिताः ॥ ३९९ ॥ સામાન્યથી દેખાડેલી છે. બાકી રહેલું વિશેષ વર્ણન તે સર્વજ્ઞ ભગવંત જાણે છે. અથવા ભગવંતના વાક્યના પારગામી, અનર્થને દૂર કરનાર એવા ગીતાર્થો જાણે છે. ૩૯૧–૩૯.
આ પ્રમાણે તે–તે વિમાનમાં વસનારા બીજા દેવ-દેવીઓ પણ પોત-પોતાની શય્યામાં પોત-પોતાના પુન્યાનુસારે ઉત્પન્ન થાય છે. ૩૯૪. | વિમાનોનું વર્ણન તથા વિમાનમાં સ્વામીની સ્થિતિનું વર્ણન જે આ કર્યું તે અશ્રુત સ્વર્ગ પર્યત આ પ્રમાણે જ સરખું સમજવું. ૩૫,
અશ્રુત સ્વર્ગ પછી રહેલા દેવતાઓ અહમિન્દ્ર હોવાથી સ્વામી-સેવકાદિ સ્થિતિ હોતી નથી. કારણ કે તેઓ કપાતીત છે. ૩૯૬. - તે દેવો પ્રાગૂજન્મમાં ઉપાર્જીત કરેલા પ્રશસ્ત નામકર્મના પ્રભાવે સંપૂર્ણ સ૬લક્ષણથી યુક્ત અંગોપાંગથી શેભિત હોય છે. ૩૯૭.
જાતિમાન સેનાની જેમ કાંતિવાન દેહવાળા, પ્રથમ સંસ્થાન [સમ ચતુરસ્ત્ર સંસ્થાન) વાળા, અત્યંત સુંદર આકારવાળા અને સારભૂત પદાર્થમાંથી ઉત્પન્ન થયેલા હોય છે. ૩૯૮.
રૂધિર, માંસ, ચરબી, મેદ વીઝા, મૂત્ર, ચમ, આંતરડા, હાડકાં. દાઢી-મૂછના વાળ, નખ અને રોમ એ બધાંથી રહિત હોય છે. ૩૯. . ' , ' ', ' '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org