SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ कुन्देन्दुश्वेतदशनाः' प्रवालजित्वराधराः । घनाञ्जनश्यामकेशपाशपेशलमौलयः ॥ ४०० ॥ तथोक्तमोपपातिके-"पंडुरससिसकलविमलनिम्मलसंखगोखीरफेणदगरयमुणालियाधवलदंतसेढी, तथा-अंजणघणकसिणणिद्धरमणीयणिद्धकेसा" इत्यादि, संग्रहण्यां तु 'केसट्ठिमंसुनहरोमरहिया' इत्युक्तमिति ज्ञेयं । अत्यन्तस्वच्छवपुषः, सुगन्धिमुखमारुताः । अप्रस्वेदा रजोलेपोज्झिताः जात्यसुवणेवत् ॥ ४०१ ॥ सर्वोत्कृष्टवर्णगन्धरसस्पर्शादिशोभनाः । सौभाग्यादिगुणग्रामाभिरामोद्दामविग्रहाः ॥ ४०२ ॥ मृगकासररूपादिचिह्न, श्रीभरभूषितम् । नूतनं रत्नमुकुटं, दधते मूनि बन्धुरम् ॥ ४०३ ॥ तथा च प्रज्ञापनासूत्रे-" ते णं मिग १ महिस २ वराह ३ सीह ४ छगल ५ दद्दर ६ हय ७ गयवइ ८ भुयग ९ खग्ग १० उसभंक ११ विडिम १२ पाय આ દેવતાઓના દાંત મચકુંદ અને ચન્દ્રમા જેવા શ્વેત હોય છે. અને તેમના હઠ પ્રવાલથી પણ અધિક રક્તવર્ણ હોય છે. અને તેમનું મસ્તક મેઘ અને અંજન જેવા શ્યામ કેશપાશથી સુંદર હોય છે. ૪૦૦. ઔપપાતિક સૂત્રમાં આ પ્રમાણે કર્યું છે – “કલાસહિત ધવલ ચદ્રમા, નિર્મલ શંખ, ગાયનું દૂધ, ફીણ, પાણીના કણીયા, કમલને કંદ એના જેવી સફેદ દંતની શ્રેણી (તે દેવતાઓને હોય છે.) તથા અજન અને મેઘ જેવા કાળા તથા સ્નિગ્ધ અને રમણીય એવા કેશપાશ હોય છે. વિગેરે.” સંગ્રહણીમાં તે “કેશ, હાડકા, માંસ, નખ અને રામ રહિત (દેવતાઓ હોય છે.)” એમ કહ્યું છે... તે દેવતાઓના શરીર અત્યંત સ્વચ્છ હોય છે. મુખને પવન સુંગધી હોય છે. પરસેવો હેતે નથી, જાતિમાન સ્વર્ણનો જેમ મલ–મેલનો લેપ તેઓને હતા. નથી. ૪૦૧. સર્વોત્કૃષ્ટ વર્ણગંધ-રસ-સ્પર્શથી તે દેવતાઓ શેભે છે. અને તેમનું શરીર સૌભાગ્યાદિ ગુણસમૂહથી અત્યંત સુંદર હોય છે. ૪૦૨. તે દે પિતાના મસ્તક ઉપર સુંદર નૂતન રત્ન મુકુટને ધારણ કરે છે. કે જે મુકુટ મૃગ–પાડા આદિના ચિત્ર-ચિહ્નથી ભૂષિત છે. ૪૦૩. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, કે : “તે બધા દેના મુકુટના ચિહ્નો નીચે મુજબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy