SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાવિધિ ૨૯૫ ततश्च दक्षिणद्वारस्योपेत्य मुखमण्डपम् । प्राग्वत्तस्य मध्यदेशे, कुर्वन्ति हस्तकादिकम् ॥ ३६३ ॥ ततश्चास्य मण्डपस्य, पूर्वद्वारेऽपि पूर्ववत् । द्वारशाखाद्यर्चयन्ति, स्तम्भांश्च दक्षिणोत्तरान् ॥ ३६४ ॥ शेषद्वारद्वयेऽप्येवं, ततः प्रेक्षणमण्डपे । मध्यं द्वारत्रयं सिंहासनं समणिपीठिकम् ॥ ३६५ ॥ निर्गत्य दक्षिणद्वारा, ततः प्रेक्षणमण्डपात् । दाक्षिणात्यं महाचैत्यस्तूपमभ्ययन्ति ते ॥ ३६६ ॥ तस्माच्चतुर्दिशं यास्तु, प्रतिमाः श्रीमदर्हताम् । तासामालोके प्रणाम, कुर्वन्ति पश्चिमादितः ॥ ३६७ ।। ताः पूर्ववत्प्रपूज्याष्टौ, मङ्गलानि प्रकल्प्य च । साष्टोत्तरशतश्लोकां, कुर्वति चैत्यवन्दनाम् ॥ ३६८ ।। दाक्षिणात्यचैत्यवृक्षमहेन्द्रध्वजपूजनम् । कृत्वा नन्दापुष्करिणी, दाक्षिणात्यां व्रजन्ति ते ॥ ३६९ ॥ ત્યારબાદ દક્ષિણ દ્વારના નીચલા ભાગમાં મુખ્ય મંડપને તથા તેના મધ્યભાગમાં પૂર્વની જેમ થાપા વગેરે કરે છે. ૩૬૩. ત્યારબાદ આ મંડપના પૂર્વારમાં બારશાખ આદિને તથા દક્ષિણ તથા ઉત્તર દિશાના સ્તંભોને પહેલાની જેમ પૂજે છે. ૩૬૪. શેષ બે કારમાં પણ [ઉત્તર-દક્ષિણ બારશાખને તથા પ્રેક્ષામંડપના મધ્યભાગને તેના ત્રણ દ્વારને તથા મણિપીઠિકા સહિત સિંહાસનને પૂજે છે. ૩૬૫. ત્યારબાદ પ્રેક્ષામંડપમાંથી દક્ષિણ દ્વારથી નીકળીને દક્ષિણ દિશાનાં મોટા ચૈત્યસ્તુપને તેઓ પૂજે છે. ૩૬૬. ત્યારબાદ ચારે દિશામાં રહેલી અરિહતેની પ્રતિમાઓને જોઈને પશ્ચિમદિશાના કમથી પ્રણામ કરે છે. ૩૬૭. તે પ્રતિમાઓને પૂર્વની જેમ પૂજીને અષ્ટમંગલની રચના કરી ૧૦૮ કલેકથી ચૈત્યવંદન કરે છે. ૩૬૮. દક્ષિણ દિશાના ચેત્યક્ષ અને મહેન્દ્રવજની પૂજા કરીને તેઓ દક્ષિણદિશાની નન્દા પુષ્કરિણીમાં જાય છે. ૩૬૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy