SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ક્ષેત્રલેાક–સ ૨૬ नमस्ते समस्तप्रशस्तर्द्धिधाम्ने, क्रमाश्लेषिनम्रन्द्रकोटीरदाने । भवापारपाथोधिपारप्रदाय, प्रदायाङ्गिनां संपदां निर्मदाय || ३५६ || भुजङ्गप्रयाता । इत्याद्यष्टोत्तरशतं श्लोकानस्तोकधीधनाः । कुर्वन्त्यदोषान् प्रौढार्थकलितान् ललितान् पदैः || ३५७ ॥ नमस्कारैः सुधासारसारैः स्तुत्वा जिनानिति । शक्रस्तवादिकां चैत्यवन्दनां रचयन्त्यमी ॥ ३५८ ॥ वन्दित्वाऽथ नमस्कृत्य ततः पुनरपि प्रभूत् । चैत्यस्यास्य मध्यदेश, प्रमृज्याभ्युक्ष्य चाम्बुभिः ।। ३५९ ।। धृताकल्पं कल्पयन्तश्चारुचन्द नहस्तकैः । पुष्पपुञ्जोपचारेण, धूपैश्वाभ्यर्चयन्त्यमी ॥ ३६० ॥ चैत्यस्याथ दाक्षिणात्यं, द्वारमेत्यात्र संस्थिताः । द्वारशाखापुत्रिकाश्च व्यालरूपाणि पूर्ववत् ॥ ३६१ ॥ प्रमार्जनाभ्युक्षणाभ्यां पुष्पमाल्य विभूषणैः । स्रग्दामभिश्चार्चयन्ति, धूपधूमान् किरन्ति च ॥ ३६२ ॥ તે સ્વામીદેવા જગત્પતિની સ્તુતિ શુ કરે છે તે જણાવે છે. સમસ્ત પ્રશસ્ત ઋદ્ધિના ધામ સમાન, નમ્ર એવા ઇન્દ્રોનાં મુગુટની માળાએ જેએના ચરણાના સ્પર્શ કરી રહી છે, ભવ-રૂપ અપાર સમુદ્રને પાર (અંત) આપનાર, જગતના જીવાને સપત્તિ આપનારા અને મદ વગરના એવા હે ભગવન્! આપને નમસ્કાર થાએ...૩૫૬, આ પ્રમાણે મહાન બુદ્ધિના ધનવાળા દેવતાએ પદલાલિત્યથી યુક્ત પ્રૌઢ અથથી ભરેલા, દોષરહિત, ૧૦૮ લાકથી સ્તુતિ કરે છે. ૩૫૭. Jain Education International ત્યારબાદ દેવતાએ અમૃતના સારથી પણ શ્રેષ્ઠ એવા નમસ્કાર દ્વારા શ્રી જિનેશ્વર દેવાની આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રસ્તવાદિ દ્વારા ચૈત્યવંદના કરે છે, ૩૫૮. ત્યારબાદ દેવતાએ વંદન કરીને પ્રભુને પુનઃ નમસ્કાર કરીને આ ચૈત્યના મધ્ય - ભાગને પ્રમાઈને પાણીથી ચાખેા કરીને આચારને ધારણ કરવાપૂર્વક આચારનું પાલન કરતા તે દેવા સુંદર ચંદનના થાપાથી પુષ્પ પુંજોપચારની ક્રિયાથી અને ધૂપથી પૂજે છે. ૩૫૯–૩૬૦. હવે ચૈત્યના દક્ષિણ દિશાના દ્વાર પાસે આવીને અહીંના દ્વારની પુતળીએ તથા વ્યાલની આકૃતિને પૂર્વ પ્રમાણે પૂજી, પાણીથી ચાખી કરી, પુષ્પ, માળા, આભૂષષ્ણુ, ફૂલની માળાથી પૂજે છે. અને ધૂપ ઉવેખે છે. ૩૬૧-૩૬૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy