SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ तत्तोरणत्रिसोपानप्रतिरूपकपुत्रिकाः । व्यालरूपाण्यचयन्ति, पुष्पधूपादिकैस्थ ॥ ३७० ॥ चैत्यं प्रदक्षिणीकृत्योत्तराहद्वारसंस्थिताम् । नन्दापुष्करिणीमेत्य, कुर्वन्ति प्राग्वदर्चनम् ॥ ३७१ ॥ उदीच्यान् केतुचैत्यद्रुस्तूपांस्तत्प्रतिमाः क्रमात् । કક્ષામણ વાયન્તિ મુવમe૫મ્ / રૂ૭૨ છે. ततो द्वारमौत्तराई, प्राच्यं द्वारं ततः क्रमात् ।। प्राच्यान्मुखमण्डपादीन , प्रपूजयन्ति याम्यवत् ॥ ३७३ ॥ તતઃ સમાં સુધમાં તે, વરિય પૂર્વથા દ્વિશા यत्र माणवकश्चैत्यस्तम्भस्तत्राभ्युपेत्य च ॥ ३७४ ॥ आलोके तीर्थकृत्सक्थ्नां, प्रणता लोमहस्तकः । प्रमार्जितादाददते, तानि वज्रसमुद्कात् ॥ ३७५ ॥ ततो लोमहस्तकेन, प्रमृज्योदकधारया । प्रक्षाल्याभ्यच्य पुष्पायेनिक्षिपन्ति समुद्ग के ॥ ३७६ ॥ समुद्गकं यथास्थानमवलम्ब्यायन्ति च । पुष्माल्यगन्धवस्त्रश्चैत्यस्तम्भ ततोऽत्र च ॥ ३७७ ॥ તે નંદા પુષ્કરિણીના તોરણ, ત્રિપાનની પંક્તિ, પ્રતિરૂપક પુતળીઓ અને વ્યાલરૂપની, પુષ્પ ધૂપ વગેરેથી પૂજા કરે છે. ૩૭૦. ચૈત્યને પ્રદક્ષિણા આપીને ઉત્તર દિશાના દ્વાર પાસે રહેલી નન્દા પુષ્કરિણીમાં જઈને પૂર્વની જેમ પૂજા કરે છે. ૩૭૧. ઉત્તરદિશાની ધજા, ચૈત્યવૃક્ષ, સ્તૂપ અને પ્રતિમાને ક્રમશઃ પૂજે છે. ઉત્તરદિશાના પ્રેક્ષામંડપને અને મુખમંડપને પૂજે છે. ૩૭૨. ત્યારબાદ ઉત્તરદિશાના દ્વારને પૂજે છે અને પછી કામ કરીને પૂર્વ દિશાના દ્વાર મુખમંડપ આદિને દક્ષિણ દિશાની જેમ પૂજે છે. ૩૭૩. ત્યારબાદ તે (નોત્પન્ન સ્વામી દેવતાઓ) પૂર્વદિશાથી સુધર્મા સભામાં પ્રવેશ કરીને જ્યાં માણવક ચિત્ય સ્તંભ છે. ત્યાં આવીને તીર્થકરના અસ્થિને જોતાં જ નમસકાર કરે છે, મોરપીંછથી વજના દાબડાને પૂંજીને તે અસ્થિઓને ગ્રહણ કરે છે, મોરપીંછથી તે અસ્થિને પ્રમાઈને, એકધારાથી પ્રક્ષાલન કરીને, પુષ્પાદિથી પૂજીને દાબડામાં મૂકે છે. ૩૭૪-૩૭૬. - દાબડાને યથાસ્થાને રાખીને પુષ્પમાલા, સુગંધી ચૂર્ણ, અને વસ્ત્રથી ચેયસ્તંભને પૂજે છે. ૩૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy