SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસાય સભા ૨૮૩ मषीभाजनमेतस्य, वयंवैडूर्यरत्नजम् । तथा मपीभाजनस्य, शङ्खला तपनीयजा ॥ २७७ ।। मषीपात्राच्छादनं च, वरिष्टरिष्टरत्नजम् । लेखनी स्याद्वज्रमयी. मषी रिष्टमयी भवेत् ॥ २७८ ॥ रिष्टरत्नमया वर्णाः, सुवाचाः पीनवर्तलाः । धार्मिको व्यवसायश्च, लिखितस्तत्र तिष्ठति ॥ २७९ ॥ व्यवसायसभायाश्चैशान्यामत्यन्तशोभना । नन्दा पुष्करिणी फुल्लाम्भोजकिअल्कपिअरा ।। २८० ॥ उपपातसभावत् स्यात् , सभामुक्तासु पीठिका । पूर्वोक्तहदवन्नन्दापुष्करिण्यपि मानतः ॥ २८१ ॥ अस्या नन्दापुष्करिण्या, ऐशान्यामतिनिर्मलम् । बलीपीठं रत्नमय, दीप्यते दीप्रतेजसा ॥ २८२ ॥ वैमानिकविमानानि, किंचिदेवं स्वरूपतः । वणितानि विशेषं तु, शेष जानन्ति तीर्थपाः ॥ २८३ ॥ एतेषु स्वर्विमानेषु, योपपातसभोदिता । तत्रोपपातशय्या या, देवदृष्यसमावृता ॥ २८४ ॥ નિર્મિત હોય છે. જ્યારે ખડીયાની સાંકળ તપનીય સુવર્ણની છે. ખડીયાનું ઢાંકણ શ્રેષ્ઠ એવા રિઝરત્નનું બનાવાયેલું છે. તે એની લેખની વજામય રત્નની અને મણી – શાહી રિઝરતનમય હોય છે. અક્ષરો-વણે રિઝરત્નમય છે, જે સુવાચ્ય, ઠીક ઠીક જાડા અને સુંદર મરોડવાળા છે. આ પુસ્તકમાં ધાર્મિક વ્યવહાર લખાએલે હોય છે. ૨૭૬-૨૭૯. વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નન્દા નામની સુશોભન વાવડી છે. જેનું પાણી ખીલેલા કમળના પરાગથી પીળું છે. ૨૮૦. ઉપપાત સભાની જેમ કહેલી દરેક સભાઓમાં પીઠિકાઓ હોય છે. તથા નન્દા પુષ્કરિણીઓનું પ્રમાણ, કહેલા હૃદની માફક હોય છે. ૨૮૧. આ નન્દા પુષ્કરિણીના ઇશાન ખૂણામાં રત્નમય અતિ નિર્મલ બલિપીઠ હોય છે. જે અત્યંત તેજથી દીપે છે. ૨૮૨. આ પ્રમાણે વૈમાનિક વિમાનેનું કંઈક સ્વરૂપ વર્ણન કર્યું બાકીનું વિશેષ તે તીર્થકરે જાણે છે. ૨૮૩ - આ દેવવિમાનોમાં જે ઉપપાત સભા કહી છે. અને તેમાં જે ઉપપાત શય્યા કહેલી છે. તે દેવદૂષ્યથી આચ્છાદિત હોય છે. ૨૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy