SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ विभाति मध्यदेशेऽस्या, महती मणिपीठिका । विमानेशाभिषेकाई, तत्र सिंहासनं स्फुरत् ॥ २६९ ॥ सन्ति तत्परिवाराह भूरिभद्रासनान्यपि। विमानेशाभिषेकार्थस्तत्र सर्वोऽप्युपस्करः ॥ २७० ॥ अमुष्या अप्यथैशान्यां, सुधर्मासदृशी भवेत् । अलङ्कारसभा मध्यदेशेऽस्या मणिपीठिका ॥ २७१ ॥ तस्यां च सपरीवारं, रत्नसिंहासनं भवेत् । fમાન સ્વામિનઃ સfsફ઼ારો કરોડપે ૨ || ૨૭૨ !! अलङ्कारसभाया अप्यैशान्यां शोभना भवेत् । व्यवसायसभा सर्वात्मना तुल्या सुधर्मया ॥ २७३ ।। तस्यां रत्नपीठिकायां, रत्नसिंहासनं भवेत् । सत्पुस्तकं चाङ्करत्नमयपत्रैरलकृतम् ॥ २७४ ॥ रिष्टरत्नमये तस्य, पृष्टके शिष्टकान्तिनी । रूप्योत्पन्नदवरकपोता च पत्रसंततिः ॥ २७५ ॥ ग्रन्थिदेवरकस्यादौ, नानामणिमयो भवेत् । ને નિછત્તિ પત્રાણિ દઢ હાનિ ન હૈ ર૭૬ છે. આ અભિષેક સભાની મધ્યમાં એક મોટી મણિપીઠિકા હોય છે. અને ત્યાં વિમાનસ્વામી દેવના અભિષેક કરવા દેદીપ્યમાન સિંહાસન હોય છે. ૨૬૯ ત્યાં તેનાં પરિવારને યોગ્ય ઘણાં ભદ્રાસનો પણ હોય છે. અને વિમાનેશને અભિષેક એગ્ય સર્વ ઉપકરણે પણ હોય છે. ૨૭૦. અભિષેક સભાના ઈશાન ખૂણામાં પણ સર્વ રીતે સુધર્માસભા સમાન અલંકાર છે. એના મધ્યભાગમાં મણિ પીઠિકા છે. તેના ઉપર પરિવાર સહિત રત્નસિંહાસન છે. અને વિમાન સ્વામીનાં સવ અલંકારના ઉપકરણે પણ છે. ર૭૧-૨૭૨. આ અલંકાર સભાથી ઈશાન ખૂણામાં એક સુંદર વ્યવસાય સભા છે. જે સર્વ રીતે સુધસભા સમાન છે. ૨૭૩. તે સભામાં રહેલ રતનપીઠિકા ઉપર રત્નસિંહાસન હોય છે. ત્યાં સુંદર પુસ્તક હોય છે. જેના પત્રો [ પાનાઓ ] અંતરત્નમય હોય છે. ૨૭૪. - તેના રિષ્ઠરત્નમય મુખપૃષ્ઠની પાછળ શિષ્ટ – સુશોભન કાંતિવાળી અને રજાના દેશથી પરોવાએલી પાના ઓની શ્રેણિ હોય છે. ૨૭૫. આ પાનાઓની ઉપર દોરીની આદિમાં વિવિધ મણિમય ગાંઠ હોય છે. કે જેથી બંધાએલી પત્રશ્રેણિ છૂટી પડતી નથી. આ પુસ્તકની શાહીને ખડીયે શ્રેષ્ઠ વૈડૂર્ય રત્નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy